Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ બિંદુ આગળ ગુર્ત્વીય સ્થિતિમાન $-5.12 \times 10^7 \mathrm{~J} / \mathrm{kg}$ છે અને આ બિંદુ આગળ ગુરૂત્વાકર્ષણ પ્રવેગ $6.4 \mathrm{~m} / \mathrm{s}^2$ છે. પૃથ્વીનછી સરેરાશ ત્રિજ્યાં $6400 \mathrm{~km}$ છે તેમ ધારો. પૃથ્વીની સપાટીથી ઉપર આ બિંદૂની ઉંચાઈ__________થશે.
આકૃતિમાં સૂર્ય $S$ ની ફરતે $abcd$ ઉપવલયાકાર કક્ષામાં ભ્રમણ કરતાં ગ્રહ માટે ત્રિકોણ $csa$ નું ક્ષેત્રફળ ઉપવલયના ક્ષેત્રફળ કરતાં $\frac {1}{4}$ ગણું છે જ્યાં $db$ એ પ્રધાન અક્ષ અને $ca$ એ ગૌણ અક્ષ છે.જો $t_1$ એ $abc$ જવા માટેનો સમય અને $t_2$ એ $cda$ માટેનો સમય હોય તો ...
ગ્રહને ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતાં બે ઉપગ્રહો $S_{1}$ અને $S_{2}$, અનુક્રમે $1\,hr$ અને $8\, hr$ જેટલો પરિભ્રમણ આવર્તકાળ ધરાવે છે તેમ ધ્યાનમાં લો. $S_{1}$ અને $S_{2}$ ઉપગ્રહનાં કોણીય વેગનો ગુણોત્તર ........... છે.
$4:3$ જેટલો દળનો ગુણોત્તર ધરાવતા બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $3r$ અને $4 r$ ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરે છે. $A$ અને $B$ ની કુલ યાંત્રિક ઊર્જાનો ગુણોત્તર ......... થશે.