Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંયોજન $A$ ‘ $PC{l_5}$ ને ‘$B $’ આપવા માટે પ્રક્રિયા આપે છે જે$KCN$ ની પ્રકિયા પછી, હાઇડ્રોલિસીસ દ્વારા નીપજ તરીકે પ્રોપેનોઇક એસિડ આપવામાં આવ્યું તો સંયોજન $A$ શું હશે ?
સંયોજન '$P$' નું મંદ $HNO _{3}$ સાથે નાઈટ્રેશન કરતાં $(A)$ અને $(B)$ બે સમઘટકો નીપજ તરીકે મળે છે.આ સમઘટકોને વરાળ નિસ્યંદન વડે અલગ કરી શકાય છે. સમઘટક $(A)$ અને $(B)$ એ અનુક્રમે આંત:આણ્વીય હાઈડ્રોજન અને આંતરઆણ્વીય બંધન દર્શાવે છે. સંયોજન $(P)$ ની સાંદ્ર $HNO _{3}$ સાથે પ્રક્રિયા કરતા તે પ્રબળ એસિડનું પીળું સંયોજન $(C)$ નીપજ તરીકે આપે છે. સંયોજન $'C^{\prime}$ માં હાજર ઓક્સિજન પરમાણુઓ ની $\dots\dots\dots$ સંખ્યા છે.