MCQ
ઉપવલય $\frac{x^2}{4}+\frac{y^2}{9}=1$ થી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.
  • A
    $24 \pi$
  • B
    $36 \pi$
  • C
    $13 \pi$
  • $6 \pi$

Answer

Correct option: D.
$6 \pi$
(D)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરસ્પર લંબ હોય તેવા ત્રણ બળો  $a, b$ અને $c$ ના માન અનુક્રમે  $2, 10$ અને $11$ હોય તો આ બળોનું પરિણામી બળ મેળવો.
જો $y = \sqrt {{{(x - a)(x - b)} \over {(x - c)(x - d)}}} $, તો ${{dy} \over {dx}} = $
$A=\left\{(x, y): x^{2} \leq y \leq \min \{x+2,4-3 x\}\right\}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $\frac{5+ e ^{ x }}{2+ y } \cdot \frac{ dy }{ dx }+ e ^{ x }=0$ માટે $y (0)=1$ નો ઉકેલ હોય તો $y \left(\log _{ e } 13\right)$ ની કિમત શોધો 
સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ $A(3,3), B(20,3),$ $\mathrm{C}(20,10), \mathrm{D}(18,12)$ અને  $\mathrm{E}(12,12) $ છે. હેતુલક્ષી વિધેય $z=2 x+3 y$ ની ન્યૂનતમ કિંમત.. 
જો $y = {{{e^{2x}}\cos x} \over {x\sin x}},$ તો ${{dy} \over {dx}} = $
સમતલ ${2}x + y - {3}z + {4} = {0}$ ના અભિલંબની દિક્કોસાઇન અનુક્રમે $ ......... .$
જો $\vec a$ અને $\vec b$ એ લંબ એકમ સદિશો અને સદિશ $\vec c$ એવો મળે કે જેથી $\vec c = \vec a + \vec b$ થાય તો  $\left( {\vec a \times \vec b} \right).\left( {\vec b \times \vec c} \right) + \left( {\vec b \times \vec c} \right).\left( {\vec c \times \vec a} \right) + \left( {\vec c \times \vec a} \right).\left( {\vec a \times \vec b} \right)$ ની કિમત મેળવો. 
${d \over {dx}}\left\{ {\log \left( {{{{e^x}} \over {1 + {e^x}}}} \right)} \right\} = $
$\int_{ - 1}^1 {\frac{d}{{dx}}\left( {{{\tan }^{ - 1}}\frac{1}{x}} \right)} \,dx  = . . . ..$