$S_{8(s)} + 8O_{2(g)} \to 8SO_{2(g)}$
$2SO_{2(g)} + O_{2(g)} \to 2SO_{3(g)}$
તો $1$ મોલ $S_8$ માંથી કેટલા ગ્રામ $SO_3$ મળે ?
આપેલ : કાર્બન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન ના પરમાણ્વીય દળો અનુક્રમે $12,\, 1$ અને $14 \, amu$ છે.
$4 HNO _{3}(l)+3 KCl ( s ) \rightarrow Cl _{2}( g )+ NOCl ( g )+ 2 H _{2} O ( g )+3 KNO _{3}( s )$
$110.0\, g \,KNO _3$ નું ઉત્પાદન કરવા $HNO _3$ ની જરૂરી માત્રા $...... \;g$ શોધો.
(આપેલ : પરમાણ્વીય દળ $H : 1, O : 16, N : 14$ અને $K : 39)$