વાહકતા $(unit \,Siemens\, S)$ એ પાત્રનું ક્ષેત્રફળ અને તેમાંના દ્રાવણની સાંદ્રતાના સમપ્રમાણમાં તથા પાત્રની લંબાઇના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો સપ્રમાણતા અચળાંકનો એકમ. . . . થશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અનંત મંદને $H_2SO_4$ ની તુલ્યવાહકતા $384\, \Omega^{-1}$ સે.મી$^{2}$ છે. જો દ્રાવણમાં $49$ ગ્રામ $H_2SO_4$ પ્રતિ લીટર હાજર હોય છે અને વિશિષ્ટ અવરોધ $18.4\, \Omega^{-1}$ સે.મી$^{-1}$. હોય તો વિયોજન અંશની ગણતરી ........... $\%$