Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ટ્રાન્સમીટીંગ (પ્રસારણ) એન્ટેનાને પૃથ્વીની સપાટી ઉપર રાખવામાં આવેલ છે. $4\,km$ અંતરે $line\,of\,sight$ પરથી (સીધી રેખામાં) આવતા સિગ્નલને રીસીવ (ગ્રાહ્ય) કરવા માટે પ્રસારિત એન્ટીનાની લધુત્તમ ઊંચાઈ $x \times 10^{-2} \,m$ છે. $x$ નું મૂલ્ય ........ થશે. (પૃથ્વીની ત્રિજ્યા $R =6400\,km$ ધારો.)
$AM$ અધિમિશ્રણમાં, સિગ્નલને કેરીયર તરંગ પર એવી રીતે અધિમિશ્રત કરવામાં આવે છે કે જેથી મહત્તમ અને ન્યૂનતમ કંપવિસ્તાર અનુક્રમે $6\,V$ અને $2\,V$ મળે. પ્રતિશત : અધિમિશ્રણ $.......\%$ થશે.
$250 pF$ ની કૅપેસિટી ધરાવતા કૅપેસિટર અને સમાંતરમાં $100 k\Omega$ નો અવરોધ ધરાવતા ડાયોડ ડિરેક્ટરનો ઉપયોગ $60%$ મૉડ્યુલેશન ધરાવતા ઍમ્પ્લિટ્યુડ મૉડ્યુલેટેડ તરંગને ડિરેક્ટ કરવામાં થાય છે. આ પરિપથથી ડિરેક્ટ થતી મહત્તમ મૉડ્યુલેશન આવૃત્તિ કેટલી હશે ?