વાયુ ભરેલા પાત્રને સમક્ષિતિજ દિશામાં પ્રવેગિત ગતિ કરાવતાં પાત્ર પર દબાણ
  • A
    બધે જ સરખું હોય હોય
  • B
    આગળની બાજુ ઓછું
  • C
    પાછળની બાજુ ઓછું હોય
  • D
    ઉપરની બાજુ ઓછું હોય
IIT 1999, Medium
Download our app for free and get startedPlay store
b
The pressure in the front part of the closed compartment will be less because in the accelerated frame the pseudo force will act on the molecules backwards and the density of the gas will be more backwards
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દઢ ના હોય તેવા $10$ દ્વિ-પરમાણ્વીક અણુઓની $T$ તાપમાને ઉીર્મ. . . . થશે.
    View Solution
  • 2
    કોઈ આદર્શ વાયુ $2\, atm$ દબાણે અને $300\, K$ તાપમાને એક નળાકારમાં રાખેલ છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય $6 \times 10^{-8}\, s$ છે. હવે જો દબાણ બમણું અને તાપમાન વધારીને $500\, K$ કરવામાં આવે તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય લગભગ ________ થશે.
    View Solution
  • 3
    $27^{\circ}\, C$ તાપમાને અને $1.01 \times 10^{5} \,Pa$ દબાણે રહેલા ઑકિસજન અણુ માટે સરેરાશ મુક્ત પથ $(\lambda)$ ગણો. આણ્વીય વ્યાસ $0.3\,nm$ અને વાયુ આદર્શ છે તેમ ધારો.$\left( k =1.38 \times 10^{-23}\, \,J\,K ^{-1}\right)$ ($nm$ માં)
    View Solution
  • 4
    $8\, litre$ કદના પાત્રમાં $300\, K$ અને $200\, k \,Pa$ એ આદર્શ વાયુ ભરેલો છે.વાયુનું દબાણ $125 \,kPa $ થાય ત્યાં સુધી ગળતર થાય છે. ધારો કે તાપમાન અચળ હોય તો લીક થયેલા વાયુનો જથ્થો .... $mole$ હશે.
    View Solution
  • 5
    એક અવાહક દિવાલવાળા વાયુપાત્રમાં બે ચેમ્બર બનાવવામાં સાવી છે. બંને ચેમ્બરને એક અવાહક દિવાલથી અલગ પાડવામાં આવે છે. પ્રથમ ચેમ્બરનું ક્ $V _{1}$ છે અને તેમાં $P _{1}$ દબાણવાળો અને $T _{1}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. બીજી ચેમ્બરનું કદ $V _{2}$ છે અને તેમાં $P _{2}$ દબાણવાળો અને $T _{2}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. જો વાયુ પર કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા સિવાય, વચ્ચેની દીવાલ દૂર કરવામાં આવે, તો તંત્ર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 6
    પાત્રની દિવાલ પર વાયુ દબાણ લગાડે છે કારણ કે પરમાણુઓ .......
    View Solution
  • 7
    વાયુ $0^oC$ તાપમાને છે. વાયુને ..... $^oC$ તાપમાન સુધી ગરમ કરતાં પરમાણુનો $rms$ વેગ બમણો થાય $?$
    View Solution
  • 8
    કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે, દ્વિપરમાણ્વિક વાયુનો દબાણ એ સંબંધ $P=a V^2$ મુજબ બદલાય છે. જ્યાં $a$ એ અચલ છે. તો આ પ્રક્રિયા માટે વાયુની મોલર ઉષ્માધારિતા શું હશે?
    View Solution
  • 9
    બે ઉષ્મિય અવાહક પાત્ર $1$ અને $2$ માં ભરેલી હવાનું અનુક્રમે તાપમાન $({T_1},\,\,{T_2}),$ કદ $({V_1},\,\,{V_2})$ અને દબાણ $({P_1},\,\,{P_2})$ છે. જો બે પાત્રને જોડતો વાલ્વ ખોલવામાં આવે, તો સંતુલિત અવસ્થામાં પાત્રની અંદરનું તાપમાન કેટલું હશે?
    View Solution
  • 10
    એક પાત્રમાં $8g\,O_2$ અને $7g\,N_2$ ભરેલાં હોય ત્યારે દબાણ $10\, atm$ છે. જયારે $O_2 $ ને દૂર કરવામાં આવે ત્યારે દબાણ .... $atm$
    View Solution