Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વાયુનું મિશ્રાણ $T$ તાપમાને $8$ મોલ આર્ગન અને $6$ મોલ ઓક્સિનન ધરાવે છે. જો બધા જ દોલનના અંશને અવગણવામાં આવે તો આપેલ તંત્રની કુલ આંતરિક ઊર્જા.........
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તંત્ર $A$ માંથી $B$ માં બે માર્ગે જાય છે. જો $ \Delta {U_1} $ અને $ \Delta {U_2} $ એ અનુક્રમે પ્રક્રિયા $I$ અને $II$ માં થતાં આંતરિક ઊર્જાનો ફેરફાર હોય, તો
એક આદર્શ વાયુના નમૂના પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $ABCA$ ચક્રિય પ્રક્રિયા કરાવવામાં આવે છે. તે $AB$ ભાગ દરમ્યાન $40 \,J$ ઉષ્માનું શોષણ કરે છે, $BC$ ભાગ દરમ્યાન ઉષ્માનું શોષણ કરતી નથી, અને $CA$ ભાગ દરમ્યાન $60 \,J$ ઉષ્મા પાછી ફેંકે છે. જો $BC$ ભાગ દરમ્યાન વાયુ પર $50 \,J$ કાર્ય થાય છે. વાયુની $A$ સ્થાન આગળ આતંરિક ઊર્જા $1560 \,J$ છે. $CA$ ભાગ દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય....... $J$ થશે.