Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર અવલોકનકારથી $800 \;Hz$ આવૃતિ ઉત્પન્ન કરતો સાઇરન $30\; m/s$ ના વેગથી અવલોકનકારથી દૂર તરફ ગતિ કરે છે. તો અવલોકનકારને સંભળાતી આવૃતિ($Hz$ માં) કેટલી હશે?
લંગર નાખેલી સ્થિર બોટ સાથે પાણીના મોજા અથડાય છે. મોજના બે શૃંગ વચ્ચેનું અંતર $100\, m$ અને વેગ $25\, m/sec$ છે. બોટ ઉપર તરફ કેટલી સેકન્ડમાં હલેશા લેશે?
$12\, m$ લંબાઈ અને $6\, kg$ દળ ધરાવતા દોરડાને એક દઢ આધાર સાથે બાંધીને શિરોલંબ લટકાવે છે, અને $2\, kg$ દળના એક પદાર્થને તેના મુક્ત છેડા સાથે જોડેલ છે. દોરડાના નીચેના છેડેથી $6\, cm$ તરંગલંબાઈ ધરાવતા એક નાના લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગ ઉપરના છેડે પહોચે ત્યારે તેની તરંગલંબાઈ ($cm$ માં) કેટલી હશે?
બે ઉદ્રગમ $A$ અને $B$ $660 \,Hz$ આવૃતિવાળો અવાજ ઉત્પન કરે છે. શ્રોતા અચથ વેગ $u$ સાથે $A$ થી $B$ તરફ ગતિ કરે છે. જો અવાજની ઝડપ $330\, m / s$ હોય તો એક સ્કન્ડમાં $8$ સ્પંદ સાંભળવા માટે $u$ ની કિંમત ........ $m / s$ હોવી જોઈએ.?