Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આદર્શ વાયુ ઉષ્મા એન્જિન કાર્નોટ ચક્રમાં $227^oC$ અને $127^oC$ વચ્ચે કાર્ય કરે છે. તે ઊંચા તાપમાનેથી $ 6 \times {10^4}\; cal$ જેટલું ઉષ્માનું શોષણ કરે છે. કાર્યમાં રૂપાંતરિત થતી ઉષ્માનું મૂલ્ય ($\times {10^4}\; cal$ માં) કેટલું હશે?
એક આદર્શ વાયુ માટે શરૂઆતી દબાણ અને કદ $P_0$ અને $V_0$ છે.જ્યારે વાયુને અચાનક $\frac{ V _{ o }}{4}$ કદમાં દબાવવામાં આવે ત્યારે વાયુનું અંતિમ દબાણ ....... હશે. ($\gamma$ = અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપેલ છે.)
અચળ દબાણ $100\, N/m^2$ એ વાયુનું કદ $2\,m^3$ થી $1\,m^3$ થાય છે.પછી તેને અચળ કદે ગરમ કરવા $150\, J$ ઉષ્મા આપવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય?