Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમોષ્મી પ્ર્ક્રિયા દરમ્યાન, વાયુનું દબાણ તેના નિરર્પેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં માલૂમ પડે છે, તો વાયુ માટે $\frac{C_P}{C_V}$ ગુણોત્તર. . . . . . . .હશે.
એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........
એક દૃઢ દ્રિપરમાણ્વીક આદર્શ વાયુ પૂરતા ઊંચા તાપમાને એક સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા માટે તાપમાન અને કદનો સબંધ $TV^x =$ અચળ છે, તો $x$ કેટલો હશે?
$1$ વાતાવરણ દબાણે $1 mm^{3} $ કદ ધરાવતા વાયુને તાપમાન $27°C$ થી $627°C$ સુધી દબાવવામાં આવે છે. સમોષ્મી પ્રક્રિયા પ્રમાણે અંતિમ દબાણ કેટલું હશે ? (વાયુ માટે $\gamma = 1.5$)
એક મોલ $O _2$ વાયુનું કદ એ $0 ^{\circ} C$ એ રહેલા $22.4 \;ltr$ જેટલુ છે. તેને સમતાપી રીતે $1\; atm$ દબાણમાં દબાવવામાં આવે છે જેથી તેનું કદ $11.2 \;ltr$ થાય. આ પ્રક્રિયામાં થતું કાર્ય ......$J$ હશે?
એક દ્વિ-પરમાણ્વિક $\left(\gamma=\frac{7}{5}\right)$ નું દબાણ $P _1$ અને ઘનતા $d _1$ એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને $P _2\left( > P _1\right)$ અને $d _2$ થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. $(\frac{ d _2}{ d _1}=32$ આપેલ છે.)
એક આદર્શ વાયુના નમૂના પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $ABCA$ ચક્રિય પ્રક્રિયા કરાવવામાં આવે છે. તે $AB$ ભાગ દરમ્યાન $40 \,J$ ઉષ્માનું શોષણ કરે છે, $BC$ ભાગ દરમ્યાન ઉષ્માનું શોષણ કરતી નથી, અને $CA$ ભાગ દરમ્યાન $60 \,J$ ઉષ્મા પાછી ફેંકે છે. જો $BC$ ભાગ દરમ્યાન વાયુ પર $50 \,J$ કાર્ય થાય છે. વાયુની $A$ સ્થાન આગળ આતંરિક ઊર્જા $1560 \,J$ છે. $CA$ ભાગ દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય....... $J$ થશે.
$1\,g$ પ્રવાહીનું $3 \times10^5$ દબાણે વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. જો રૂપાંતરણ દરમિયાન $1600\,cm ^3$ કદ વધારવા માટે લગાડેલ ઉષ્માનો $10\%$ ભાગ વપરાતો હોય, તો પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો વધારો $............\,J$