Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આદર્શ વાયુ પર અચળ તાપમાને $\Delta P$ જેટલું નાનું દબાણ લગાવતા તેના કદમાં થતાં ફેરફારનું મૂલ્ય જ્યારે અચળ દબાણે $\Delta T$ જેટલો તાપમાનનો ઘટાડો કરવાથી કદમાં થતાં ફેરફારના મૂલ્ય જેટલું છે. વાયુનું શરૂઆતનું તાપમાન અને દબાણ $300\, K$ અને $2\;atm$ છે. જો $|\Delta T|=C|\Delta P|$ હોય તો $C$ નું મૂલ્ય $(K / a t m)$ માં કેટલું હશે?
એક આદર્શ વાયુ જેમાં $\gamma=1.5$ છે તે એક એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે જેમાં વાયુ દ્વારા થયેલ કાર્ય એ વાયુની આંતરિક ઊર્જામાં થયેલ વધારા જેટલી જ છે. પ્રક્રિયા માટેની વાયુની મોલર ઉષ્માધારિતા $...............$
એક બંધ નળાકાર પાત્ર તાપમાન $T$ પર દ્વિપરમાણ્વિક આદર્શ વાયુના $N$ મોલ ધરાવે છે. ઉષ્મા આપતાં, તાપમાન સમાન જળવાઈ રહે છે, પરંતુ $n$ મોલ અણુમાં વિભાજીત થાય છે તો આપવામાં આવેલી ઉષ્મા કેટલી છે ?