વિધાન $I :$ દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે.
વિધાન $II :$ દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે.
ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$(A)$ મુક્તતાના $3$ રેખીય અંશ | $(I)$ એક પરમાણ્વીય વાયુઓ |
$(B)$ મુક્તતાના $3$ રેખીય, $2$ ચક્રીય અંશ | $(II)$ બહુ પરમાણ્વીય વાયુઓ |
$(C)$ મુક્તતાના $3$ રેખીય, $2$ ચક્રીય અને $1$ કંપન અંશ | $(III)$ દઢ દ્વિ-પરમાણ્વીય વાયુઓ |
$(D)$ મુક્તતાના $3$ રેખીય, $3$ ચક્રીય અને એક થી વધારે કંપન અંશ | $(IV)$ દઢ ન હોય તેવા દ્વિ-પરમાણ્વીય વાયુઓ |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો