Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે $c_p$ અને $c_v$ છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે $c_P- c_V= a$ , નાઇટ્રોજન વાયુ માટે $c_P-c_V=b$ $a$ અને $b$ વચ્ચેનો સંબંઘ છે:
ત્રણ પાત્ર $A,B$ અને $C$ માં સમાન તાપમાન $T$ એ વાયુ ભરેલ છે,પાત્ર $A$ માં $O_2$ વાયુ,પાત્ર $B$ માં $N_2$ વાયુ અને પાત્ર $C$ માં $O_2$ અને $N_2$ નું મિશ્રણ ભરેલ છે.પાત્ર $A$ માં $O_2$ નો સરેરાશ વેગ $V_1$ , પાત્ર $B$ માં $N_2$ નો સરેરાશ વેગ $V_2$,તો પાત્ર $C$ માં $O_2$ નો સરેરાશ વેગ કેટલો હશે?
$CO_2 (O - C - O)$ એ ત્રિઆણ્વિય વાયુ છે. વાયુના $1\,gm$ ની સરેરાશ ગતિ ઊર્જા ......છે. $N$એ એવોગેડ્રો અંક, $k $- બોલ્ટઝમેન અચળાંક અને $CO_2$ નો અણુભાર $=44$
કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે, દ્વિપરમાણ્વિક વાયુનો દબાણ એ સંબંધ $P=a V^2$ મુજબ બદલાય છે. જ્યાં $a$ એ અચલ છે. તો આ પ્રક્રિયા માટે વાયુની મોલર ઉષ્માધારિતા શું હશે?