મેક્સવેલના વેગ વિતરણના સિદ્ધાંત અંતર્ગત ક્યું વિધાન સાચું નથી.
A
વિતરણ વિધેય માત્ર નિરપેક્ષ તાપમાન પર આધાર રાખે છે.
B$V_{ rms } > V_{ av } > V_{ mp }$
C
વિતરણ વિધેયના વક્રની નીચેનો ભાગ, વાયુના અણુઓની સંખ્યા આપે છે.
D
મહતમ સંભવિત ઝડપની સાપેક્ષે વિતરણ વિધેય સંમતિમાં છે.
Easy
Download our app for free and get started
d (d)
The Maxwell's speed distribution is asymmetric due to the fact that the lowest speed possible is zero. While the highest speed possible is infinity.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે વાયુ આર્ગોન (આણ્વિય ત્રિજ્યા$=0.07 \;\mathrm{nm}$,આણ્વિય દળ$=40$) અને ઝેનોન (આણ્વિય ત્રિજ્યા$=0.1\; \mathrm{nm},$ આણ્વિય દળ$=140$) માટે સંખ્યા ઘનતા સમાન છે અને બંને વાયુ સમાન તાપમાને છે.તો તેમના સરેરાશ મુક્ત સમયનો ગુણોત્તર કેટલો હશે?
જો $\mathrm{n}$ એ સંખ્યા ધનતા અને $\mathrm{d}$ એ અણુ માંટેનો વ્યાસ હોય તો બે ક્રમિક સંધાત દરમ્યાન અણુ દ્વારા કપાતું સરેરાશ અંતર (એટલે કે, સરેરાશ મુક્ત પથ). . . . . . . . . વડે દર્રાવી શાકાય.
તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ $A$ અને $B$ છે, જેની સમાન સંખ્યા ઘનતા $2 \times$ $10^{25}\, / {m}^{3}$ છે. ${A}$ અને ${B}$ નો વ્યાસ અનુક્રમે $10\, \mathring A$ અને $5\, \mathring A$ છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. $A$ અને $B$ ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર $.....\,\times 10^{-2}$ થાય.