Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રેફીજરેટરના બહારના ભાગનું અને અંદરના ભાગનું તાપમાન અનુક્રમે $273 \,K$ અને $300 \,K$ છે. ધારો કે રેફ્રીજેરટરનું યક્ર પ્રતિવર્તી છે, થયેલ કાર્યની દરેક જૂલ માટે, પરિસરમાં આપવામાં આવતી ઉષ્મા લગભગ ......... $J$ હશે.
$200\,g$ પાણી ને $40\,^oC$ થી $60\,^oC$ સુધી ગરમ કરવામાં આવે છે (પાણીનું વિસ્તરણ અવગણો) આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $kJ$ હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4184\,J/kgK$ )
એક રેફ્રિજરેટર $4^o C$ અને $30^o C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. રેફ્રિજરેટરનું તાપમાન અચળ જાળવી રાખવા માટે તેમાંથી $600 $ કેલરી દર સેકન્ડે બહાર કાઢવી જરૂરી છે. આ માટે જરૂરી પાવર ......... $W$ ($1 $ કેલરી $=4.2$ જૂલ લો.)
કાર્નો એન્જિન $727^{\circ} C$ તાપમાને રહેલા ઊષ્મા પ્રાતિ સ્થાન પાસેથી $5000\, K \,Cal$ ઊષ્મા લે છે અને $127^{\circ} C$ તાપમાને ઠારણને આપે છે. એન્જિન દ્વારા થતું કાર્ય $...... \times 10^{6}\, J$ હશે.