$\therefore $ $[a] = [P]\;[{V^2}] = [M{L^{ - 1}}{T^{ - 2}}]\; \times [{L^6}]$ = $[M{L^5}{T^{ - 2}}]$
કથન $(I)$ : પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન સમાન પરિમાણ ધરાવે છે.
કથન $(II)$ : રેખીય વેગમાન અને બળના આઘાત સમાન પરિમાણ ધરાવે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :