\(AB\) વચ્ચેનો સ્થિતિમાન તફાવત = \(AD\) વચ્ચેનો સ્થિતિમાન તફાવત
\(I_1P = I_2R ………….(i)\)
\(BC\) વચ્ચેનો સ્થિતિમાન તફાવત = \(DC\) વચ્ચેનો સ્થિતિમાન તફાવત
\(I_1Q = I_2S ………….(ii)\)
\((i)\) અને \((ii)\) સમીકરણ ભાગો \(\,\frac{{{I_1}P}}{{{I_1}Q}}\,\, = \,\,\frac{{{I_2}R}}{{{I_2}S}}\,\, \Rightarrow \,\,\frac{P}{Q}\,\, = \,\,\frac{R}{S}\)