વિધાન $-1$ : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિજભારને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી.

વિધાન $-2$ : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતબળની રેખાઓ સપાટીને લંબ હોય છે.

  • Aવિધાન $-1$ અને વિધાન $-2$  બંને સાચા છે અને વિધાન $-2$ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપે છે
  • Bવિધાન $-1$ અને વિધાન $-2$  બંને સાચા છે અને વિધાન $-2$ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપતું નથી
  • Cવિધાન $-1$ સાચું છે પરંતુ વિધાન $-2$ ખોટું છે.
  • Dવિધાન $-1$ ખોટું છે પરંતુ વિધાન $-2$ સાચું છે.
JEE MAIN 2013, Diffcult
Download our app for free and get startedPlay store
c
The work done is moving a charge along an equipotential surface is always zero. The directIon of electricfield is perpendicular to the equipotential surface or lines
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્લેટનું ક્ષેત્રફળ $A$ અને બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ ધરાવતા કેેપેસિટરને $V$ વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે છે.હવે બેટરી દૂર કરીને કેપેસિટરને $k$ ડાઇઇલેકિટ્રક અચળાંકથી ભરી દેવામાં આવે છે. $Q$ , $E$  અને $W$  એ પ્લેટ પરનો વિદ્યુતભાર,બે પ્લેટ વચ્ચેનું  વિદ્યુતક્ષેત્ર અને ડાઇઇલેકિટ્રક દાખલ કરવા માટે કરવું પડતું કાર્ય છે.તો નીચેનામાથી કયું ખોટું થાય?
    View Solution
  • 2
    વિદ્યુતક્ષેત્ર $x$ - અક્ષની દિશામાં છે, $0.2\ C$ વિદ્યુતભારને $x$ - અક્ષ સાથે $60^°$ ના ખૂણે $2\ metres$ અંતર ખસેડવા માટે થતું કાર્ય $4\ J$ છે,તો વિદ્યુતક્ષેત્ર $E$ કેટલા.......$N/C$ થાય?
    View Solution
  • 3
    સમાંતર પ્લેટ સંગ્રાહક (કેપેસિટર)ની સંગ્રહ (કેપેસિટન્સ) ક્ષમતાનું મૂલ્ય ......પર આધાર રાખતું નથી.
    View Solution
  • 4
    એક $8\; mC$ વિધુતભાર ઉગમબિંદુએ રહેલો છે. એક નાના $-2 \times 10^{-9} \;C$ વિધુતભારને $P (0,0,3\; cm )$ બિંદુથી $R (0,6\; cm , g \;cm )$ બિંદુએ થઈ $Q (0,4\; cm , 0),$ બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધો..
    View Solution
  • 5
    $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ $1 \,\mu F$ છે.તો $C$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 6
    બે સમ અક્ષયી ટૂંકી વિદ્યુત ડાયપોલ જેમના કેન્દ્રો એકબબીજાથી $R$ અંતરે છે, તેમની વચ્ચે લાગતું બળ કોની સાથે બદલાય છે?
    View Solution
  • 7
    $X$ - દિશામાં વધતાં મૂલ્યના વિધુતક્ષેત્રની સમસ્થિતિમાન સપાટી 
    View Solution
  • 8
    $E$ વોલ્ટની બેટરી વડે બે વિદ્યુતભારીત કેપેસિટરોને વિદ્યુતભારીત કરવામાં આવે છે. તો આ કેપેસિટરો પર ઉદભવતા વિદ્યુતભારનો ગુણોત્તર $Q_1$/$Q_2$ કેટલો હશે ?
    View Solution
  • 9
    $5\, km$ પહોળાઈ અને $5\, km$ લંબાઈ ધરાવતો એક વિશાળ જળવાદળ છે. તેનું તળિયું (પાયો અહી દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીની સપાટીથી $1\, km$ ઉપર છે. ડાઈ ઈલેકટ્રીક તરીકે હવાના માધ્યમ સાથે પૃથ્વીની સપાટી અને વાદળને સમાંતર પ્લેટ કેપેસિટર હોય તેમ ધારો તો વાદળ અને પૃથ્વી સપાટી સંયોજનનું કેપેસિટન્સ........$\mu F$ માં શોધો.
    View Solution
  • 10
    $m$ દળવાળા અને $e$ વિદ્યુતભાર ધરાવતા ઇલેકટ્રોનને સ્થિર સ્થિતિમાંથી $V$ જેટલા વોલ્ટેજે શૂન્યાવકાશમાં પ્રવેગિત કરવામાં આવે છે, તો ઇલેકટ્રોનનો અંતિમ વેગ કેટલો હશે?
    View Solution