MCQ
વિધાન ${\text{(A)}}$ : જો $\vec a $ એ $\vec b $ અને $\vec c $ ને લંબ હોય તો $\vec a \,\, \times \,\,\left( {\vec b \,\, \times \,\vec c } \right)\,\, = \,\,0$
કારણ $(R) : \vec b $ એ $\vec c $ ને લંબ હોય , તો $\vec b \, \times \,\vec c \,\, = \,\,0$
- A$A$ અને $R$ બંને સ્વતંત્ર રીતે સાચા છે અને $R$ એ $A$ માટે સાચી સમજૂતી છે.
- B$A$ અને $R$ બંને સ્વતંત્ર રીતે સાચા છે અને $R$ એ $A$ માટે સાચી સમજૂતી નથી.
- C$A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે.
- D$A$ ખોટું છે પરંતુ $R$ સાચું છે.