વિધાન $I :$ એક સાઈકલ સવાર ઢોળાવ વગરના રસ્તા ઉપર $7\, kmh ^{-1}$ના ઝડપથી ગતિ કરે છે અને $2 \,m$ ની ત્રિજ્યા ધરાવતાં પથ પર પોતાની ઝડપ ઘટાડવા સિવાય એક sharp વળાંક લે છે. સ્થિત ઘર્ષણાંક $0.2$ છે. સાઈકલ સવાર સરક્તો નથી અને વળાંક પસાર કરે છે. $\left( g =9.8\, m / s ^{2}\right)$
વિધાન $II :$ જો રસ્તો $45^{\circ}$ ના કોણે ઢળેલા હોય તો સાઈકલ સવાર $2\, m$ ત્રિજ્યા ધરાવતો વળાંક સરક્યા સિવાય $18.5\, kmh ^{-1}$ની ઝડપ સાથે પસાર કરી શકે છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ભારે બોક્સ ને ખરબચડી સમક્ષિતિજ સપાટી પર ખસેડવા માટે વ્યક્તિ $A$ તેને સમક્ષિતિજથી $30^o$ ના ખૂણે ધકેલે છે અને તેના માટે જરૂરી ન્યુનત્તમ બળ $F_A$ છે, જ્યારે વ્યક્તિ $B$ બોક્સ ને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે ખેંચે છે અને તેના માટે તેને ન્યુનત્તમ બળ $F_B$ ની જરૂર પડે છે. તો બોક્સ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $\frac{{\sqrt 3 }}{5}$ છે તો ગુણોત્તર $\frac{{{F_A}}}{{{F_B}}}$ કેટલો થશે?
એક માણસ એક રફ સમક્ષિતિજ સપાટી (ઘર્ષણાંક $\mu $) પર રહેલા $M$ દળના પદાર્થ ને સમક્ષિતિજ દિશામાં બળ લગાવી ખસેડી સકતો નથી જો સપાટી દ્વારા પદાર્થ પર લાગતું બળ $F$ હોય તો...
$m$ દળ નો પદાર્થ ને નીચેની બાજુ $g$ પ્રવેગ થી ગતિ કરતી લિફ્ટ માં સમક્ષિતિજ દિશામાં ખેચવામાં આવે છે. જો ઘર્ષણાક $\mu$ હોય તો પદાર્થ દ્વારા થતો ઘર્ષણ નો આઘાત કેટલો મળે?
$A$ અને $B$ બ્લોકના દળ અનુક્રમે $m$ અને $M$ છે.$A$ અને $B$ વચ્ચે અચળ ઘર્ષણ બળ $F$ છે અને $B$ એ સરળ સમક્ષિતિજ સપાટી પર લપસી શકે છે.$B$ સ્થિર હોય ત્યારે $A$ ને વેગથી ગતિ આપવામાં આવે છે. જ્યારે બંને સમાન વેગથી ગતિ કરે ત્યારે $B$ ની સાપેક્ષમાં $A$ દ્વારા કપાયેલ અંતર .......
$W$ વજનવાળો બ્લોક સમક્ષિતિજ સપાટી પર સ્થિત ઘર્ષણાંક $\mu$ થી સ્થિર છે. બ્લોક પર ન્યુનત્તમ મૂલ્યનું બળ લગાવીને તેને ગતિ કરાવવામાં આવે છે. સમક્ષિતિજથી એવો ખૂણો $\theta $ કે જ્યાથી બળ લગાવવામાં આવે અને બળનું મૂલ્ય અનુક્રમે શું થાય?
રફ સપાટી પર પડેલ $60\, kg $ ના બ્લોકને ગતિ માટે જરૂરી બળ આપવામાં આવે છે.બ્લોક ગતિમાં આવ્યા પછી પણ આ બળ લગાવવાનું શરૂ રાખવામાં આવે,તો ....... $m/{s^2}$ પ્રવેગ ઉત્પન્ન થશે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.5$ અને $0.4$ છે