વિધાન $-I:$ કેલ્સાઈટ સ્ફટિક વડે સ્વચ્છ આકાશનું અવલોકન કરતાં જાણવા મળે છે કે, સ્ફટિકને ગોળ ગોળ ઘૂમાવતાં પસાર થતા પ્રકાશની તીવ્રતા બદલાય છે.
વિધાન $-II:$ વાતાવરણના કણો દ્વારા સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી આકાશમાંથી આવતો પ્રકાશ ધ્રુવીભૂત થયેલો હોય છે. વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે.
Aવિધાન $I$ ખોટું છે અને વિધાન $II$ સાચું છે.
Bવિધાન $I$ સાચું છે અને વિધાન $II$ ખોટું છે.
Cવિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે તથા વિધાન $II$ એ વિધાન $I$ ની સાચી સમજૂતી છે.
Dવિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે તથા વિધાન $II$ એ વિધાન $I$ ની સાચી સમજૂતી નથી.
AIEEE 2011, Medium
Download our app for free and get started
c વાદળી રંગનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે. તથા પ્રકીર્ણનને કારણે જ ધ્રુવીભવન થાય છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5000 \mathring A$ તરંગલંબાઈ ધરાવતી એકરંગી પ્રકાશની સમાંતર કિરણાવલી $0.001 \mathrm{~mm}$ જાડાઈ ધરાવતી સાંકળી સ્લિટ ઉપર લંબરૂપે આપાત થાય છે. પ્રકાશને બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્ર-સમતલ (ફોકલ-સમતલ) ઉપર કેન્દ્રિત (ફોકસ) કરવામાં આવે છે.______(ડીગ્રીમાં) જેટલા વિવર્તનકોણ માટે પ્રથમ ન્યૂનતમ મળરો.
દ્વિ પ્રિઝમ પ્રયોગમાં,આંખ માટેનો ભાગ સ્ત્રોતથી $120 \,cm$ અંતરે મુકવામાં આવે છે. બે આભાસી પ્રતિમાઓ વચ્ચેનું અંતર શોધતા $0.075\, cm$ મળે છે. દ્રશ્ય ક્ષેત્રમાં $ 20$ શલાકાઓ પાર કરવા માટે જો આંખના ભાગને $1.92\, cm $ ખસેડવામાં આવે તો પ્રકાશની તરંગલંબાઈ કેટલા .......$\mathop A\limits^o $ થાય?