વિધાન $I :$ સોડિયમ હાઈડ્રાઈડનો ઓક્સિડેશનકર્તા તરીકે ઉપયોગ કરી શકાય છે.

વિધાન $II :$ પિરિડીનમાં નાઈટ્રોજન ઉપર ઈલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મો તેને બેઝિક બનાવે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • Aબંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • Bવિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ ખોટું છે.
  • Cવિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાચું છે.
  • Dબંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
\((1)\) \(NaH\) (sodium Hydride) is used as a reducing reagent.

\((2)\) \([image]\) In pyridine, due to free electron on \(N\) atom, it is basic in nature.

Hence statement \(I\) is false And \(II\) is true.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ક્લોરોફોર્મ ની સાથે $KOH$ અને  $p-$ ટોલ્યુડિનની પ્રકિયા  શું આપે છે 
    View Solution
  • 2
    $N _2$ ના પરિમાપન માટેની ડ્યુમા પદ્ધતિમાં, નમૂના ને કોપર ઓકસાઈડ સાથે ગરમ કરવામાં આવે છે અને ઉતપન્ન થતા વાયુ ને પસાર કરવામાં આવે છે તે $.........$
    View Solution
  • 3
    એરોમેટીક પદાર્થ $A$ પર $Zn/NH_4Cl,$ સાથે પ્રક્રિયા અને પછી તેના ગાળણને એમોનિયેકલ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં નાખતા કાળા અવક્ષેપ મળે છે. તો પદાર્થ $A$ કયો સમુહ ધરાવે છે ?
    View Solution
  • 4
    કોને અલગ કરવા માટે હિન્સબર્ગ પ્રક્રિયક વપરાય છે ?
    View Solution
  • 5
    નીચે આપેલ પ્રક્રિયામાં $'A'$ અને $'B'$ શોધો. ${image}$
    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ  એક હોફમેન ફરીથી ગોઠવણીમાં મધ્યવર્તી તરીકે કાર્ય કરતું નથી
    View Solution
  • 7
    નીચેના પ્રક્રિયાઓના સમૂહમાં મુખ્ય નીપજો ${A}$ અને ${B}$ છે:
    View Solution
  • 8
    કયા એમાઇનની $HNO_2$ સાથેની પ્રક્રિયા થી $N_2$ વાયુ નહિ આપે ?
    View Solution
  • 9
    પ્રકિયા ની નીપજ $(A)$ શું હશે ?
    View Solution
  • 10
    એક કાર્બનિક સંયોજન $[A]$ $\left( C _4 H _{11} N \right)$, એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે અને $HNO _2$ સાથે પ્રક્રિયા કરતાં $N _2$ વાયુ આપે છે. સંયોજન $[A]$ ની $PhSO_2 Cl$ સાથે પ્રક્રિયા કરતાં ઉતપન્ન થતું સંયોજન કે જે $KOH$ માં દ્વાવ્ય થાય છે બંધારણ $A$ શોધો.
    View Solution