List $I$ | List $II$ |
સંયોજન | બંધારણ |
$(A)$ $ClF_3$ | સમતલીય ચોરસ |
$(B)$ $PCl_5$ | ચતુષ્ફલકિય |
$(C)$ $IF_5$ | ત્રિકોણીય દ્વિપિરામિડલ |
$(D)$ $CCl_4$ | ચોરસ પિરામિડલ |
$(E)$ $XeF_4$ | $T-$આકાર |
કોડસ-
સૂચિ - $I$ | સૂચિ - $II$ |
$ICI$ | $\mathrm{T}$-આકાર |
$\mathrm{ICI}_3$ | સમચોરસ પિરામીડલ |
$\mathrm{CIF}_5$ | પેન્ટાગોનલ દ્વિપિરામીડલ |
$\mathrm{IF}_7$ | રેખીય |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.