વિધાન: મશીનના બે ગતિમાન ભાગ વચ્ચે બોલ બેરિંગ નો ઉપયોગ સામાન્ય છે.
કારણ: બોલ બેરિંગ કંપન ઘટાડે છે અને સારી સ્થિરતા આપે છે.
A
વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
B
વિધાન અને કારણ બંને સત્ય છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
C
વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે.
D
વિધાન અને કારણ બંને અસત્ય છે.
AIIMS 2006, Easy
Download our app for free and get started
c Ball bearing are used to convert sliding friction to rolling friction. Sliding friction is less than rolling friction
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક માણસ એક હલકી દોરીથી નીચે લપસી રહ્યો છે જેની તૂટવાની શક્તિ એે માણસની વજનથી $\eta\;(\eta < 1)$ ગણી છે. તો માણસનો મહત્તમ પ્રવેગ શોધો કે જેથી દોરી તરત તૂટી જશે.
$k$ જેટલો સ્પ્રિંગ અચળાંક અને $l_{0}$ જેટલી પ્રાકૃતિક લંબાઈ ધરાવતી દળ રહિત સ્પ્રિંગના એક છેડાને ધર્ષણરહિત ટેબલ પર રહેલા $m$ દળ ધરાવતા નાના પદાર્થ સાથે જોડવામાં આવે છે. સ્પ્રિંગ સમક્ષિતિજ રહે છે. જો વસ્તુને જડિત છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $\omega$ જેટલા કોણીય વેગ સાથે ભ્રમણ કરાવવામાં આવે તો સ્પ્રિગમાં ઉત્પન્ન ખેંચાણ ............ થશે.
સ્થિર રહેલા $5 \;kg$ દળનો બોમ્બ $1:1:3$ ના ત્રણ ટુકડામાં વિસ્ફોટ પામે છે. સમાન દળના બે ટુકડા $21\;m/s$ ના વેગથી પરસ્પર લંબ દિશામાં ગતિ કરે છે. મોટા ટુકડાનો વેગ કેટલો હશે?
$200 \,m / s$ ની ગતિથી ચાલતી $10 \,g$ દળની એક ગોળી લાકડાના પાટિયામાં $5 \,cm$ સુધી ઘૂસીને અટકી જાય છે. ગોળી પર લાગેલો સરેરાશ બળ ................ $N$ હશે.
$30 \,{g}$ ના સમાન દળના બે બિલિયર્ડ દડા સમાન $108\, {kmph}$ (આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે) ની ઝડપે દઢ દિવાલ સાથે જુદા જુદા ખૂણે અથડાય છે. જો દડાઓ સમાન ઝડપે પરાવર્તિત થાય, તો $X$ અક્ષની દિશામાં બોલ $a$ અને બોલ $b$ ના આઘાતના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, એક $70\,kg$ દળ ધરાવતા, બગીચામાં વપરાતા, રોલરને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $\vec{F}=200\; N$ ના બળ વડે ધક્કો મારવામાં આવે છે. રોલર ઉપર લંબ પ્રતિબળ $...........\,N$ થશે. ( $g=10\,m s ^{-2}$ લો.)