એક વ્યક્તિ લિફટમાં ઉભેલો છે. તે કઈ પરિસ્થિતિમાં વજનરહિત સ્થિતિ અનુભવશે ?
A
જ્યારે લિફટ ઉપર તરફ અચળ પ્રવેગથી ગતિ કરતી હશે
B
જ્યારે લિફટ નીચે તરફ અચળ પ્રવેગથી ગતિ કરતી હશે
C
જ્યારે લિફટ ઉપર તરફ નિયમિત વેગ સાથે ગતિ કરતી હશે
D
જ્યારે લિફટ નીચે તરફ નિયમિત વેગ સાથે ગતિ કરતી હશે
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
b \(mg - N = ma\)
\(\Rightarrow N = m ( g - a )\)
\(\therefore\) Person experiences weightloss, when acceleration of lift is downward.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર સ્થિતિએ હવામાં બોમ્બનો વિસ્ફોટ થઈને તેના બે ટુકડાઓ થાય છે. જો એક ટુકડો $v_o$ વેગ સાથે ઉર્ધ્વ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. તો બીજો ટુકડો કઈ દિશામાં ગતિ કરતો હશે ?
એક $2800 kg$ દળની ટ્રક $15 m/s $ ની ઝડપથી ગતિ કરે છે. તેના પર $500N$ જેટલું ઘર્ષણ પ્રતિબળ અને $1200 N$ જેટલું પુરોગામી બળ લાગે છે. તો $10 $ સેકન્ડમાં તેણે .......... $m$ અંતર કાપ્યું હશે.
$8 \,kg$ અને $12\, kg$ દળના બે પદાર્થો ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહિ તેવી દોરીના એક-એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે (દોરીથી છોડ્યા વિના પડવા દઈએ), તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો.
બે કણો $A$ અને $B$ એક દઢ સળિયા $AB$ પર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ સળિયો બે પરસ્પર લંબ આવેલ ટ્રક પર સરકે છે. કણ $A$ નો વેગ ડાબી બાજુ $10\; m / s$ છે. જયારે $\alpha=60^{\circ}$ થાય ત્યારે કણ $B$ નો વેગ ($m/s$ માં) કેટલો થશે?
$300 \;kg$ દળની એક લારી, $25 \;kg$ રેતીનો કોથળો લઈને ઘર્ષણરહિત રસ્તા પર $27\; km / h$ ની એક ધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી $0.05 \;kg s ^{-1} $ ના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે આકૃતિ લારીની ઝડપ કેટલી હશે ?