$[Co(NH_3)_6][Cr(CN)_6]$ અને $[Cr(NH_3)_6][Co(CN)_6]$ સંકીર્ણો ક્યા પ્રકારની સમઘટકતાના ઉદાહરણો છે ?
  • A
    બંધનીય સમાવયવતા
  • B
    આયનીકરણ સમઘટકતા
  • C
    સવર્ગ સમઘટકતા 
  • D
    ભૌમિતિક સમઘટકતા
AIPMT 2011, Medium
Download our app for free and get startedPlay store
c
The complexes \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right]\left(\mathrm{Cr}(\mathrm{CN})_{6}\right]\) and \(\left[\mathrm{Cr}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right]\left[\mathrm{Co}(\mathrm{CN})_{6}\right]\) are the examples of coordination isomerisms. This isomerism occurs only in those complexes in which both cation and anion are complex. It occurs due to exchange of ligands between cation and anion
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા ત્રણ અવકાશીય સમઘટક સ્વરૂપો હશે?

    $(i)\, [Cr(NO_3)_3 (NH_3)_3]$               $(ii)\, K_3[Co(C_2O_4)_3]$
    $(iii)\, K_3[CoCl_2(C_2O_4)_2]$           $(iv)\, [CoBrCl(en)_2]$

    View Solution
  • 2
    $[Co(NH_3)_6]Cl_3$ સંકીર્ણમાં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા ........ છે.
    View Solution
  • 3
    નીચે આપેલા પૈકી ક્યા સંયોજનની પ્રકાશક્રિયાશીલ સમઘટકતા દર્શાવવાની અપેક્ષા રાખી શકાય નહિ? 

    ($en=$ ઇથિલીન ડાય એમાઈન)

    View Solution
  • 4
    $[Cr (H_2O)_4\ Cl\ (NO_2)]\ Cl$ નો આયનીય સમઘટક જણાવો.
    View Solution
  • 5
    કયું સાયનો સંકીર્ણ લઘુતમ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે?
    View Solution
  • 6
    લિગાન્ડ્સની સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?
    View Solution
  • 7
    નીચેનામાં કયું સંકીર્ણ ભૌમિતિક અને પ્રકાશીય બન્ને સમઘટકતા દર્શાવે છે ?
    View Solution
  • 8
    $d-d$ સંક્રાંતિ માટે જો $\left[ Cu \left( H _{2} O \right)_{4}\right]^{2+}$ એ $600\,nm$ પ્રકારની તરંગલંબાઈનું અવશોષણ કરે તો પછી $\left[ Cu \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ માટે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જાનું મૂલ્ય $\dots\dots\times10^{-21}\,J$ બની રહેશે.(નજીકના પૂર્ણાંકમાં)

    (આપેલ : $h =6.63 \times 10^{-34} \,Js$ અને $c =3.08 \times 10^{8} \,ms ^{-1}$ )

    View Solution
  • 9
    $Cr^{+2}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ માં -કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ હોય તો નીચેનામાંથી કયુ એકવા સંકીર્ણ સૌથી ઓછી અનુચુંબકીય ચાકમાત્રા ધરાવશે ?
    View Solution
  • 10
    સંકીર્ણ $MABXL$ માં (જ્યાં $A, B, X$ અને $L$ એકદંતીય લિગેન્ડ $M$ ધાતુ છે) હાજર ધાતુ પરમાણુ $\mathrm{sp}^3$ સંકરણ માં સંકળાયેલ છે. સંકીર્ણ દ્વારા દર્શાવાતા ભોમિતિક સમઘટકો ની સંખ્યા શોધો.
    View Solution