MCQ
વિધેય $\frac{{\sqrt {1 + x} - \sqrt {1 - x} }}{x}$ નો પ્રદેશ મેળવો.
  • A
    $(-1, 1)$
  • B
    $(-1, 1)-{0}$
  • C
    $[-1, 1]$
  • $[-1, 1]-{0}$

Answer

Correct option: D.
$[-1, 1]-{0}$
d
(d) $1 + x \ge 0\,\, \Rightarrow \,\,x \ge - 1$;

$1 - x \ge 0\,\, \Rightarrow \,\,x \le 1,\,\,x \ne 0$

Hence domain is $[ - 1,\,1] - \{ 0\} $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$sin ^4 \theta - 2 sin ^2 \theta - 1 = {{0}}$ નાં $\left[{{0}}, 2 \pi\right]$ માં શક્ય ઉકેલની સંખ્યા ................ છે.
જો $n(A) = 2 $તથા $n(B) = 4$ હોય , તો $(A \times B)$ ના ત્રણ કે તેથી વધુ ઘટકોવાળા ઉ૫ગણની સંખ્યા ........ હોય.
જે ઉપવલયની અક્ષો યામાક્ષો હોય અને જે બિંદુ $(-3, 1)$માંથી પસાર થતું હોય અને ઉત્કેન્દ્રીતા $\sqrt {2/5} $ હોય, તે ઉપવલયનું સમીકરણ :
જો એક અતિવલય બિંદુ $P(10,16)$ માંથી પસાર થાય છે અને જેના શીરોબિંદુઓ $(\pm6,0)$છે તો બિંદુ $p$ આગળ ના અભીલંબ નું સમીકરણ.......છે
${{\left( 1+3x+3{{x}^{2}}+{{x}^{3}} \right)}^{6}}$ ના વિસ્તરણમાં મધ્યમ પદ મેળવો .
‘જો $ab = 0$ તો $a=0$ અથવા $b=0$ નું નિષેધ વિધાન $'............’$
જો ${{\text{a}}_{\text{1}}}{\text{, }}{{\text{a}}_{\text{2}}}{\text{, }}{{\text{a}}_{\text{3}}}{\text{ }}............{\text{ , }}{{\text{a}}_{\text{n}}}$  સમગુણોત્તર શ્રેણી રચે છે. 

$\left| {\begin{array}{*{20}{c}}
  {\log \,{a_n}}&{\log {a_{n + 1}}}&{\log {a_{n + 2}}} \\ 
  {\log {a_{n + 3}}}&{\log {a_{n + 4}}}&{\log {a_{n + 5}}} \\ 
  {\log {a_{n + 6}}}&{\log {a_{n + 7}}}&{\log {a_{n + 8}}} 
\end{array}} \right|$ ની કિંમતની મેળવો.

ધારો કે બિંદુ $\mathrm{C}$ એ ત્રિકોણ કે જેના શિરોબિંદુઓ $(3,-1),(1,3)$ અને $(2,4) $ છે. જો બિંદુ $P$ એ રેખાઓ $x+3 y-1=0$ અને $3 \mathrm{x}-\mathrm{y}+1=0 $ છેદબિંદુ હોય તો બિંદુઓ $\mathrm{C}$ અને $\mathrm{P}$ માંથી પસાર થતી રેખા  . . . બિંદુમાંથી પણ પસાર થાય.
ધારોકે ઉપવલય $\frac{x^2}{36}+\frac{y^2}{4}=1$ પર ના બિંદુ $(3 \sqrt{3}, 1)$ પાસે ના સ્પર્શક અને અભિલંબ $x$-અક્ષને અનુક્રમે બિંદુ $A$ અને $B$ માં મળે છે. ધારોકે $AB$ ને વ્યાસ તરીકે લેતા વર્તુળ $C$ દોરી શકાય છે અને રેખા $x=2 \sqrt{5}$ એ $\alpha^2-\beta^2=........$
સમાંતર શ્રેણીનું $r$ મું પદ $T_r$ લો.$ r = 1, 2, 3, ….$ માટે. જો કેટલાક ધન પૂર્ણાકો $m, n$ માટે

${{\text{T}}_{\text{m}}}\,=\,\,\frac{1}{n}\,$ અને ${{\text{T}}_{\text{n}}}\,=\,\frac{\text{1}}{\text{m}}\text{,}$ હોય,તો ${{\text{T}}_{\text{mn}}}\text{ }......$