MCQ
વિધેય $f(x) = 2{x^3} - 3{x^2} + 90x + 174$ એ . . .. અંતરાલમાં વધતું છે.
  • A
    ${1 \over 2} < x < 1$
  • B
    ${1 \over 2} < x < 2$
  • C
    $3 < x < {{59} \over 4}$
  • $ - \infty < x < \infty $

Answer

Correct option: D.
$ - \infty < x < \infty $
(d) $f'\,(x) = 6\,({x^2} - x + 15) > 0\,\forall \,x$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A + B = \left[ {\begin{array}{{}{c}}3&5\\7&0\end{array}} \right]$ અને $A - B = \left[ {\begin{array}{{}{c}}1&3\\1&0 \end{array}} \right]$ તો $B=...... .$
વિધેય $\mathrm{f}$ એ $[0,1]$ માં અનૃણ છે અને  $(0,1) $ પર દ્રીતીય વિકલનીય છે . જો $\int_{0}^{x} \sqrt{1-\left(f^{\prime}(t)\right)^{2}} \,d t=\int \limits_{0}^{x} f(t) \,d t$ $0 \leq x \leq 1$ અને $f(0)=0$ હોય તો  $\lim \limits _{x \rightarrow 0} \frac{1}{x^{2}} \int \limits_{0}^{x} f(t)\, d t:$ ની કિમંત
$X -$ અક્ષને સમાંત૨ $, Y -$ અંતઃખંડ $2$ અને $Z -$ અંતઃખંડ $3$ હોય તેવા સમતલનું સમીક૨ણ $......... .$
ધારોકે $I(x)=\int \frac{x^2\left(x \sec ^2 x+\tan x\right)}{(x \tan x+1)^2} d x \cdot$ જો $I(0)=0$ હોય, તો $I\left(\frac{\pi}{4}\right)=..........$
જો $y = f(x) = \frac{{ax + b}}{{cx - a}}$, તો $x$ મેળવો
સમીકરણ  $\quad 2 \cot ^{2} \theta-\frac{5}{\sin \theta}+4=0$ નું પાલન કરતી  $\theta$ ની  $(0,2 \pi)-\{\pi\}$ માં ન્યૂનતમ અને મહતમ કિમતો  અનુક્રમે $\theta_{1}$ અને $\theta_{2}$ હોય તો  $\int\limits_{\theta_{1}}^{\theta_{2}} \cos ^{2} 3 \theta \mathrm{d} \theta $ ની કિમત મેળવો
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&{ - 1}\\2&3\end{array}} \right]$, તો $adj\, A $= . . .
$tan^{-1}\left(\frac{2a-b}{b\sqrt{3}}\right)+tan^{-1}\left(\frac{2b-a}{a\sqrt{3}}\right)=.....$
$2 f(a)-f(b)+3 f(c)+$ $f ( d )=0$ થાય તેવા એક - એક વિધેયો  $f :\{ a , b , c , d \} \rightarrow$ $\{0,1,2, \ldots ., 10\}$ ની સંખ્યા ......... છે.
જો $f(x) = \left\{ \begin{array}{l}x,\,\,\,\,\,\,\,\,\,\,\,0 \le x \le 1\\2x - 1,\,\,\,1 < x\end{array} \right.$, તો