MCQ
વિધેય $f(x) = 2{x^3} - 9{x^2} + 12x + 29$ એ. . . .અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે .
  • A
    $x < 2$
  • B
    $x > 2$
  • C
    $x >1$
  • $1< x < 2$

Answer

Correct option: D.
$1< x < 2$
d
(d) Function is monotonically decreasing, when $f'(x) < 0$

==> $6{x^2} - 18x + 12 < 0$ ==> ${x^2} - 3x + 2 < 0$

==> ${x^2} - 2x - x + 2 < 0$ ==> $(x - 2)(x - 1) < 0$,

$\therefore x \in 1 < x < 2$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

છ બાજુવાળો પાસા એવી રીતે છે કે જેથી  $3 \times P ($ અવિભાજ્ય સંખ્યા $)=6 \times P ($ ગુણિત સંખ્યા $)=2 \times P (1)$ થાય. અહી  $X$ એ યાર્દચ્છિક ચલ છે જે મળતો અંક પૂર્ણવર્ગ હોય . જો પાસાને બે વાર ઉછાળવામાં આવે છે તો $X$ મધ્યક મેળવો.
બે બળો $\vec {F_1} \,\, = \,\,2i\,\, - \,\,5j\,\, + \;\,6k$ અને $\vec {F_2} \,\, = \,\, - i\,\, + \;\,2j\,\, - \,\,k$ કણ પર લાગે છે , આ બળ કણનું બિંદુ $\,P\,\,\left( {4i\,\, - \,\,3j\,\, + \;\,2k} \right)$ થી બિંદુ $Q\,\,\left( {6i\,\, + \;\,j\,\, + \;\,3k} \right) $ પર  સ્થાનાંતર કરે , તો બળ દ્વારા થયેલું કાર્ય ............. એકમ
જો $\mathrm{x, y ,z}$ શુન્યેતર વાસ્તવિક સંખ્યાઓ હોય, તો $\mathrm{A}=\left[\begin{array}{lll}x & 0 & 0 \\ 0 & y & 0 \\ 0 & 0 & z\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક ............... .
$\int_{ - 1}^1 {|1 - x|dx} = $
રાજ પોતાના ઘરમાં માતા પિતા આગળ $90 \%$ સાચું બોલે છે. જયારે પત્ની આગળ $60 \%$ સાચું બોલે છે.કોઈ એક પ્રસંગને અનુલક્ષીને માતા પિતા અને પત્ની આગળ વિરોઘાભાસી બોલે તેની સંભાવના $.............\%$ છે.
$\int\limits_2^4 {(x(3 - x)(4 + x)(6 - x)(10 - x) + \sin x)} dx$ મેળવો.
વિધેય $\mathrm{f}(\mathrm{x})=\log _{\sqrt{5}}(3+\cos \left(\frac{3 \pi}{4}+\mathrm{x}\right)+\cos \left(\frac{\pi}{4}+\mathrm{x}\right)+\cos \left(\frac{\pi}{4}-\mathrm{x}\right)$

$-\cos \left(\frac{3 \pi}{4}-\mathrm{x}\right))$ નો વિસ્તાર મેળવો.

જો $f(x) = (1 + {b^2}){x^2} + 2bx + 1$ અને $m(b)$ એ આપેલ $b$ માટે $f(x)$ નું ન્યૂનતમ મૂલ્ય છે તો $b$ ને બદલવામાં આવે $m(b)$ નો વિસ્તાર મેળવો.
$\vec{a}=-3 \hat{i}+\hat{j}$ નો $\vec{b}=\hat{i}-\hat{j}-\hat{k}$ પરનો પ્રક્ષેપ _____________ .
$\int_{}^{} {\frac{{\sqrt {\tan x} }}{{\sin x\cos x}}} \;dx = $