MCQ
વિધેય $f(x) = {x^3} - 3{x^2} - 24x + 5$ એ . . .. અંતરાલમાં વધતું છે.
  • $( - \infty ,\, - 2) \cup (4,\infty )$
  • B
    $( - 2,\infty )$
  • C
    (-2, 4)
  • D
    $( - \infty ,\,4)$

Answer

Correct option: A.
$( - \infty ,\, - 2) \cup (4,\infty )$
a
(a) $f(x) = {x^3} - 3{x^2} - 24x + 5$

For increasing, $f'(x) > 0$ ==> $3{x^2} - 6x - 24 > 0$

==> ${x^2} - 2x - 8 > 0$

${x^2} - 4x + 2x - 8 > 0$ ==> $(x + 2)(x - 4) > 0$

$x \in ( - \infty ,\, - 2) \cup (4,\infty )$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $0 < x < \frac{\pi }{2},$ હોય તો
$\begin{vmatrix}1&1&1\\bc&ca&ab\\b+c&c+a&a+b\end{vmatrix}=.....$
જો $\vec a = \hat i - \hat j - \hat k$ અને $\vec b = \lambda \hat i - 3\hat j + \hat k$ અને $\vec b$ નો $\vec a$ પરનો લંબ પ્રક્ષેપ $\frac{4}{3}\left( {\hat i - \hat j - \hat k} \right)$ હોય તો $\lambda$ ની કિમત મેળવો 
$\int\limits_{\frac{\pi }{6}}^{\frac{\pi }{3}} {\text{cosec}\ 2\theta \log \,\,{{\tan }^2}\theta \,\,d\theta = ..........} $
જો $f(y) = {e^y},\,g(y) = y;\,y > 0$ અને $F(t) = \int_{\,0}^{\,t} {\,f(t - y)\,g(y)\,dy,} $ તો  . . . 
જો ધારો $\vec a, \vec b, \vec c$ હોય તેવા સમાંતરફલકનુ ઘનફળ $12\,$ ઘન એકમ હોય તો જેની ધારો $ \vec a - \vec b, \vec b - \vec c, \vec a + \vec b - \vec c$  હોય તેવા સમચતુષ્ફલકનુ ઘનફળ  .............  ઘન એકમ થાય. 
જો રેખાઓ $2 x-y+3=0,6 x+3 y+1=0$ અને $\alpha x+2 y-2=0$ ત્રિકોણ ન બનાવે તેવી $\alpha$ ની તમામ વાસ્તવિક સંખ્યાઓના વર્ગનો સરવાળો $p$ હોય, તો $p$ અથવા તેનાથી નાનો મહત્તમ પૂણાંક___________ છે.
$\left( {1,4,7} \right)$ અને $\left( {3,0,1} \right)$ ને જોડતા રેખાખંડના લંબદ્વિભાજક સમતલનું સમીકરણ $......... $
સમતલો $2x - y + z = 6$ અને $x + 2y + 3z = 3$ વચ્ચેના ખૂણાનું માપ $ ......... .$