MCQ
વિધેય $f(x) = (x + 2){e^{ - x}}$ એ . . .
  • A
    દરેક $x$ માટે ઘટતું
  • B
    $( - \infty ,\, - 1)$ માં ઘટતું અને $( - 1,\infty )$ માં વધતું
  • C
    દરેક $ x$ માટે
  • $( - 1,\,\infty )$ માં ઘટતું અને $( - \infty ,\, - 1)$ માં વધતું છે

Answer

Correct option: D.
$( - 1,\,\infty )$ માં ઘટતું અને $( - \infty ,\, - 1)$ માં વધતું છે
(d) $f(x) = (x + 2){e^{ - x}}$

$f'(x) = {e^{ - x}} - {e^{ - x}}(x + 2)$

$f'(x) = - {e^{ - x}}[x + 1]$

For increasing, $ - {e^{ - x}}(x + 1) > 0$ or ${e^{ - x}}(x + 1) < 0$

${e^{ - x}} > 0$ $(x + 1) < 0$

$x \in ( - \infty ,\,\infty )$ and $x \in ( - \infty , - 1)$

$\therefore x \in ( - \infty , - 1)$

Hence, the function is increasing in $( - \infty ,\, - 1)$

For decreasing, $ - {e^{ - x}}(x + 1) < 0$ or ${e^{ - x}}(x + 1) > 0$, $x \in ( - 1,\,\infty )$

Hence the function is decreasing in $( - 1,\;\infty )$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખાઓ $\frac{{x - 2}}{1} = \frac{{y - 3}}{1} = \frac{{z - 4}}{{ - k}} \ $અને$ \ \frac{{x - 1}}{k} = \frac{{y - 4}}{2} = \frac{{z - 5}}{1}$ સમતલીય હોય, તો $..... .$
$\mathop {\lim }\limits_{n \to \infty } \sum\limits_{r = 1}^n {\frac{1}{n}{e^{\frac{r}{n}}} =\ .........} $
રેખાઓ  $L_1: \vec{r}=(\hat{i}+2 \hat{j}+3 \hat{k})+\lambda(\hat{i}-\hat{j}+\hat{k})$ અને  $L_2: \vec{r}=(4 \hat{i}+5 \hat{j}+6 \hat{k})+\mu(\hat{i}+\hat{j}-\hat{k})$$\mathrm{L}_1$ અને $\mathrm{L}_2$ ને અનુક્રમે $\mathrm{P}$ અને $\mathrm{Q}$ અને આગળ છેદે છે. ને $(\alpha, \beta, \gamma)$ એ રેખાખંડ $\mathrm{PQ}$ નું મધ્યબિંદુ હોય, તો $2(\alpha+\beta+\gamma)$ $=$____________. 
એક ચોરસ આધારવાળી અને છત ખુલ્લી હોય તેવી એક પેટી છે જો આ પેટી બનાવવામા વપરાયેલ પુઠ્ઠાનુ ક્ષેત્રફળ $48\,\,$ ચો.મીટર હોય તો પેટીનુ મહત્તમ ઘનફળ ........... $m^3$ થાય. 
વ્રક $y = {x^3},$ $x - $ અક્ષ અને રેખાઓ $x = 1$ અને $x = 4,$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
યામક્ષોને બિંદુઓ $A,B,C$માં મળતા સમતલ $P$ પરનો ઉગમબિંદુ $O$માંથી દોરેલ લંબનો લંબપાદ $(2,a,4),a \in N$ છે.જો ચતુષ્ફલક $OABC$નું ધનફળ $144$ એકમ${}^{3}$ હોય,તો નીચેના બિંદુઓ પૈકી કયું $P$ પર નથી?
જો $f(1) = 3,\,f'(1) = 2,$ તો ${d \over {dx}}\{ \log f\,({e^x} + 2x)\} $ એ $x = 0$ આગળ મેળવો.
$\int_{0}^{\pi /2}{\frac{dx}{{{a}^{2}}{{\cos }^{2}}x+{{b}^{2}}{{\sin }^{2}}x}}\,=$
જો $f(x) = {\mathop{\rm sgn}} ({x^3})$, તો
$2{\sin ^{ - 1}}\frac{3}{5} + {\cos ^{ - 1}}\frac{{24}}{{25}} = $