MCQ
જો $f(x) = {\mathop{\rm sgn}} ({x^3})$, તો
- A$f$ એ $x = 0$ માટે સતત છે પરંતુ વિકલનીય નથી
- B$f'({0^ + }) = 2$
- C$f'({0^ - }) = 1$
- ✓$f$ એ $x = 0$ આગળ વિકલનીય નથી
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
વિધાન $1$ : વિધેય $f$ એ $x = 0$ આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત છે .
વિધાન $2$ : વિધેય $f$ એ $\left( { - \infty ,\infty } \right)$ પર સતત અને વિકલનીય છે અને $f'(0) = 0$ થાય.