Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિદ્યુતક્ષેત્રમાં બે ગાઉસિયન ઘન આકૃતિમાં દર્શાવેલ છે. તીર અને મૂલ્ય એ વિદ્યુતક્ષેત્રની દિશા અને મૂલ્ય ($N-m^2/C$) દર્શાવે છે. તો ઘનમા રહેલો કુલ વિદ્યુતભાર કેટલો હશે?
એક વિદ્યુત ડાયપોલ, $2 \,cm$ અંતરે દૂર $1 \,\mu C$ માત્રાના બે વિરૂધ્ધ વિદ્યુતભારોની બનેલી છે. આ ડાયપોલને $10^5\,N/C$ ના બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવી છે. ડાયપોલ પર લાગતું મહત્તમ ટોર્ક .......... $Nm$
એક વિદ્યુત ડાયપોલને $4 \times 10^5 \,N / C$ તીવ્રતાના વિદ્યુતક્ષેત્ર સાથે $60^{\circ}$ ના ખૂણો મૂકવામાં આવી છે. તે $8 \sqrt{3} \,Nm$ જેટલુ ટોર્ક અનુભવે છે. જો ડાયપોલની લંબાઈ $4 \,cm$ હોય તો ડાયપોલ પર વિદ્યુતભાર ............... $C$