સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(a)$ પારજાંબલી કિરણ | $(i)$ સ્ફટિકનું બંધારણનો અભ્યાસ |
$(b)$ માઇક્રો (સૂક્ષ્મ) તરંગો | $(ii)$ ગ્રીન હાઉસ અસર |
$(c)$ પારરક્ત તરંગો | $(iii)$ વાઢકાપના ઓજારને શુધ્ધ કરવા |
$(d)$ $X$-કિરણો | $(iv)$ રડાર તંત્ર |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
List $I$ | List $II$ |
$I$ સોડિયમ જોડકા | $(A)$ દ્રશ્ય પ્રકાશ |
$II$ અવકાશમા તાપમાનને અનુરૂપ સમાન રીતે ફેલાયેલ તરંગલંબાઈ | $(B)$ માઇક્રોવેવ |
$III$ અવકાશમા આણ્વીય હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થતી તરંગલંબાઈ | $(C)$ રેડિયોવેવ |
$IV$ હાઇડ્રોજન પરમાણુમાં નજીકના બે ઉર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિ દરમિયાન ઉત્પન્ન થતી તરંગલંબાઈ | $(D)$ ક્ષ-કિરણ |