વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીયક્ષેત્ર $(B)$ પરસ્પર લંબ હોય, તેવા વિસ્તારમાં કેથોડ કિરણોનું બીમ પસાર થાય છે. આ ક્ષેત્રોને એવી રીતે ગોઠવેલા છે કે જેથી તેમાં બીમનું વિચલન થતું નથી. કેથોડ કિરણોનો વિશિષ્ટ વિદ્યુતભાર કેટલો હશે? (જ્યાં $V$ એ કેથોડ અને એનોડ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે)
  • A$\frac{{{B^2}}}{{2V{E^2}}}$
  • B$\;\frac{{2V{B^2}}}{{{E^2}}}$
  • C$\;\frac{{2V{E^2}}}{{{B^2}}}$
  • D$\frac{{{E^2}}}{{2V{B^2}}}$
AIPMT 2010, Medium
Download our app for free and get startedPlay store
d
When a beam of cathode rays (or electrons) are subjected to crossed electric \((E)\) and magnetic \((B)\) fields, the beam is not deflected, if Force on electron due to \(=\) Force on electron due magnetic field to electric field

\(Be\upsilon = eE\)

or \(\quad v=\frac{E}{B}\)     ...... \((i)\)

If \(V\) is the potential difference between the anode and the cathode, then

\({\frac{1}{2} m v^{2}=e V}\)

\({\frac{e}{m}=\frac{v^{2}}{2 V}}\)   ..... \((ii)\)

Substituting the value of \(v\) from equation \((i)\) in equation \((ii)\), we get

\(\frac{e}{m}=\frac{E^{2}}{2 V B^{2}}\)

Specific charge of the cathode rays \(\frac{e}{m}=\frac{E^{2}}{2 V B^{2}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક અપરાવર્તક સપાટી ઉપર લંબ રૂપે આપાત (પ્રકાશ) $2.4 \times 10^{-4}$ જેટલું સરેરાશ બળ લગાડે છે. જો $1$ કલાક $30$ મિનિટના ગાળા દરમિયાન પ્રકાશનું ઊર્જા ફલકસ $360 \mathrm{~W} / \mathrm{cm}^2$ હોય તો સપાટીનું ક્ષેત્રફળ. . . . . . . થશે.
    View Solution
  • 2
    ફોટોનની ઊર્જા $10\,eV$ છે. તો તેનું વેગમાન $.............$
    View Solution
  • 3
    ફોટોઇલેકિટ્રક અસર માટે, ફોટોઇલેકટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા ( $\left.E_k\right)$ નો આવૃત્તિ $(v)$ વિરુદ્ધનો આલેખ આફૃતિમાં દર્શાવ્યા મુજબ છે. વક્રનો ઢાળ___________થશે.
    View Solution
  • 4
    આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રિક સમીકરણ અનુસાર ધાતુમાંથી ઉત્સર્જિત ફોટો ઈલેક્ટ્રોનની ગતિઊર્જા વિરુદ્ધ આપાત વિકિરણની આવૃત્તિના ગ્રાફ સુરેખ મળે છે જેનો ઢાળ ......
    View Solution
  • 5
    જ્યારે એક ધાતુની સપાટીને $\lambda$ તરંગ લંબાઈ વાળા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ 8V મળે છે અને જ્યારે આ જ ધાતુની સપાટીને $3 \lambda$ તરંગ લંબાઈ વાળા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિલ $2 \mathrm{~V}$ મળે છે તો આ ધાતુની સપાટી ની થ્રોસોલ્ડ તરંગ લંબાઈ .......
    View Solution
  • 6
    ફોટોઈલેકિટ્રક અસરના પ્રયોગ દરમિયાન નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ આપાત વિકિરણની તીવ્રતા પર આધારિત છે?
    View Solution
  • 7
    $m$ દળનો અને પ્રારંભિક વેગ $v$ ધરાવતો એક કણ $A$ તે $\frac{m}{2}$ દળનો એક સ્થાયી કણ $B$ સાથે અથડાય છે.આ સીઘી અને સ્થિતિસ્થાપક અથડામણ છે.ડી-બોગ્લી તરંગલંબાઇઓ $\lambda_A$ અને $\lambda_B$ નો અથડામણો બાદનો ગુણોત્તર.. . . . . . . છે.
    View Solution
  • 8
    સ્ફટીકના આંતર આણ્વીય સમતલો વચ્ચેનું મહતમ અંતર $10^{-7}\ cm$.છે. તો સ્ફટીક દ્વારા અભ્યાસ કરાતા ક્ષ-કિરણોની મહતમ તરંગલંબાઈ ........... $\mathop {\rm{A}}\limits^o $
    View Solution
  • 9
    ધાતુ માટે થ્રેસોલ્ડ આવૃત્તિ $10^{15}\ Hz$ છે. જ્યારે $4000\ Å$ તરંગ લંબાઈનો પ્રકાશ તેના પર આપાત કરવામાં આવે ત્યારે સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 10
    ધાતુના કાર્ય વિધેય કરતાં પાંચ અને દસ ગણી ઊર્જા ધરાવતા ફોટોનનાં બે શેરડા (પૂંજ)ને ધાતુની સપાટી ઉપર વારાફરતી આપાત કરવામાં આવે છે. બે કિસ્સાઓમાં ઉત્સર્જતા ફોટો ઈલેકટ્રોનના મહત્તમ વેગોનો ગુણોત્તર $..........$ થશે.
    View Solution