MCQ
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} + 2y\cot x = 3{x^2}{\rm{cose}}{{\rm{c}}^2}x$ નો ઉકેલ મેળવો.
  • $y {\sin ^2}x = {x^3} + c$
  • B
    $y\sin x = c$
  • C
    $y\cos {x^2} = c$
  • D
    $y\sin {x^2} = c$

Answer

Correct option: A.
$y {\sin ^2}x = {x^3} + c$
(a) $\frac{{dy}}{{dx}} + 2\cot x.y = 3{x^2}{\rm{cose}}{{\rm{c}}^2}x$

This is a linear differential equation in $y.$

$I.F.$$ = {e^{2\int_{}^{} {\cot xdx} }} = {e^{2\log \sin x}} = {\sin ^2}x$

$y. (I.F.)=$$\int_{}^{} {Q({\rm{I}}{\rm{.F}}{\rm{.}}){\rm{ }}dx} $

$y.{\sin ^2}x = \int_{}^{} {3{x^2}{\rm{cose}}{{\rm{c}}^2}x.{{\sin }^2}xdx = {x^3} + c} $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિકલ સમીકરણ $\cos y\log (\sec x + \tan x)dx = \cos x\log (\sec y + \tan y)dy$ નો ઉકેલ મેળવો.
જો ${z^2} = {{{x^{1/2}} + {y^{1/2}}} \over {{x^{1/3}} + {y^{1/3}}}}$ તો $x{{\partial z} \over {\partial x}} + y{{\partial z} \over {\partial y}} = $
જો $(x,\,\,y,\,\,z) \ne (0,\,\,0,\,\,0)$ અને $(i + j + 3\,k)\,x + (3\,i - 3j + k)\,y$$ + ( - 4i + 5j)\,z = \lambda \,(xi + yj + zk),$ તો $\lambda$ મેળવો.
જો ત્રણ સદિશ $a, b, c $ એ $a + b + c = 0$ સમાધાન કરે અને $|a| = 3,|b| = 5,|c| = 7$ તો $a$ અને $b$ વચ્ચેનો ખૂણો કેટલા ............ $^o$ થાય?
$\int_{}^{} {x{{\cos }^2}} xdx = $
વિકલ સમીકરણ $\frac{d y}{d x}+\frac{x+a}{y-2}=0, y(1)=0$ દ્વારા બનતા વક્ર $C$ નું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $4 \pi$ છે. અહી બિંદુઓ $P$ અને $Q$ એ વક્ર $C$ અને $y$-અક્ષના છેદબિંદુઓ છે. જો વક્ર $C$ ના  $P$ અને  $Q$ આગળના અભિલંબ $x$-અક્ષને બિંદુઓ $R$ અને $S$ માં છેદે છે. તો રેખાખંડ $RS$ ની લંબાઈ મેળવો.
ધારો કે $f'(x) = \begin{cases}x^3+x^2 -10x, & -1 \leq x < 0 \\\sin x, & 0\leq x < \frac{\pi} {2} \\ 1+\cos x, & \frac {\pi} {2} \leq x <\pi \end{cases}$ ,તો $f$ ને $.....$
$\int_{\pi /4}^{3\pi /4} {\frac{\phi }{{1 + \sin \phi }}\,d\phi ,} $=
સમીકરણ ${{\sin }^{-1}}x=2{{\sin }^{-1}}a$ ને ............. માટે ઉકેલ મળે.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&2&3\\{ - 2}&3&{ - 1}\\3&1&2\end{array}} \right]$ અને $I$ એ ત્રણ કક્ષાનો એકમ શ્રેણિક હોય, તો $({A^2} + 9I)$ = . . . .