MCQ
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} + y = \cos x$ નો ઉકેલ મેળવો.
  • $y = \frac{1}{2}(\cos x + \sin x) + c{e^{ - x}}$
  • B
    $y = \frac{1}{2}(\cos x - \sin x) + c{e^{ - x}}$
  • C
    $y = \cos x + \sin x + c{e^{ - x}}$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$y = \frac{1}{2}(\cos x + \sin x) + c{e^{ - x}}$
(a) It is linear equation of the form $\frac{{dy}}{{dx}} + Py = Q$

So, $I.F.$ $ = {e^{\int_{}^{} {1dx} }} = {e^x}$

Hence solution is $y.{e^x} = \int_{}^{} {\cos x.{e^x}dx + c} $

==> $y = \frac{1}{2}(\cos x + \sin x) + c{e^{ - x}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તુળ $(x -2)^2 + (y -3)^2 = 32$ નું રેખા $y = x + 1$ ના નીચેના ભાગમાં આવેલ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$2{\tan ^{ - 1}}\frac{1}{3} + {\tan ^{ - 1}}\frac{1}{2} = $
જો શ્રેણિક $ A $ એ આપલે છે કે જેથી $3{A^3} + 2{A^2} + 5A + I = 0$ તો તેનો વ્યસ્ત મેળવો.
ધારો કે $\vec a ,\;\vec b $ અને $ \,\vec c $ ત્રણ એવા શૂન્યેતર સદિશો હોય કે જેથી આ પૈકી કોઈપણ બે સમરેખ નથી. જો સદિશ $\vec a + \;2\,\vec b \,$ એ $ \,\vec c $એ સાથે સમરેખ હોય અને $\vec b + \,3\,\vec c \,$ એ $ \,\vec a $ સાથે સમરેખ હોય ($\lambda$ એ કેટલાક શૂન્યેતર અદિશ) તો $\vec a + \;2\,\vec b + \,6\vec c \, = \,......$
જો $A$ અને $B,n \times n$ પ્રકારના ચોરસ શ્રેણિક હોય કે જેમાં $A^2-B^2 = (A-B) (A+B)$ હોય તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ?
વક્ર $4{x^2} + {a^2}{y^2} = 4{a^2},4 < {a^2} < 8$ પરનું $.........$ બિંદુ એ $\left( {0, - 2} \right)$ થી સૌથી દૂરનું બિંદુ છે.
જો $a = i + j + k,\,\,a\,.\,b = 1$  અને $a \times b = j - k,$  તો  $b = $
અહી $M=\left\{A=\left(\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right): a, b, c, d \in\{\pm 3, \pm 2, \pm 1,0\}\right\} $ આપેલ છે. વિધેય $f: M \rightarrow z$ છે કે જેથી દરેક $A \in M$ માટે $f(A)=\operatorname{det}(A)$ કે જ્યાં  $Z$ એ પૂર્ણાંક ગણ છે. તો  $f(A)=15$ થાય તેવા $A \in M$  શ્રેણીકોની સંખ્યા મેળવો.
$\overrightarrow{a},\overrightarrow{b}$ અને $\overrightarrow{c}$ વિષમતલીય એકમ સદિશો છે તથા $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ અસમરેખ છે. જો $\sqrt{2}(\overrightarrow{a} \times \overrightarrow{b}) \times \overrightarrow{c}= \overrightarrow{a}+\overrightarrow{b}$ હોય , તો $........ .$
$\int {{x^3}\log x\,\,dx = } $