MCQ
વિકલ સમીકરણ $(x^2 -xy)dy = (xy + y^2)dx$ નો ઉકેલ મેળવો, ,
  • A
    $xy = ce^{-y/x}$
  • B
    $xy = ce^{-x/y}$
  • C
    $yx^2 = ce^{1/x}$
  • D
    એક પણ નહી

Answer

Given differential eqn is

$\left(x^2-x y\right) d y=\left(x y+y^2\right) d x$

$\Rightarrow \frac{d y}{d x}=\frac{x y+y^2}{x^2-x y}$

which is a homogeneous differential eqn

Puty $= vx$

$\frac{d y}{d x}=v+x \frac{d v}{d x}$

So, eqn $(1)$ becomes

$v + x \frac{ dv }{ dx }=\frac{ v + v ^2}{1- v }$

$\Rightarrow x \frac{ dv }{ dx }=\frac{2 v ^2}{1- v }$

$\Rightarrow \frac{1- v }{2 v ^2} dv =\frac{ dx }{ x }$

Integrating both sides, we get

$\Rightarrow \int \frac{1- v }{ v ^2} dv =2 \int \frac{ dx }{ x }$

$\Rightarrow \frac{-1}{ v }-\log v =2 \log x +\log C$

$\Rightarrow \frac{- x }{ y }-\log y +\log x =2 \log x +\log C$

$\Rightarrow \frac{- x }{ y }=\log xy C$

$\Rightarrow ce ^{-x y}=x y \quad$ where $c=\frac{1}{C}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x^2-y^2=r^2$ તો $\frac{d y}{d x}=\ldots \ldots . . . \quad(r=$ અચળ)
જો ${a_{ij}} = \frac{1}{2}(3i - 2j)$ અને $A = {[{a_{ij}}]_{2 \times 2}},$ તો $A =\ ..... . . ..$
જો $p\left( x \right),q\left( x \right),r\left( x \right),x$ ના ત્રણ દ્વીધાત સમીકરણ અને$f(x) = \begin{vmatrix}p(x)& q(x)&r(x) \\p'(x) & q'(x) & r'(x)\\p''(x)& q''(x) & r''(x)\end{vmatrix},$ જ્યાં ડેશએ $x$ સાપેક્ષ વિકલન દર્શાવે તો :
એક સુરેખ આયોજનના પ્રશ્નના સીમિત શકય ઉકેલ પ્રદેશનો આલેખ આપેલ છે તો હેતુલક્ષી વિધેય $z=3 x-4 y$ માટે (મહતમ કિમત $+$ ન્યૂનતમ કિમત) = ............... છે 
એક સિક્કો ત્રણ વાર ઉછાળતા જો ઘટના $E$ એ ઓછામાં ઓછી બે વાર છાપ મળે તેમ દર્શાવે અને ઘટના $F$ એ પ્રથમવાર નાખવાથી છાપ મળે તેમ દર્શાવે, તો શોધો.
વિધેય $y = f(x)$ એ વિકલ સમીકરણ $f(x).sin\ 2x\ -\ cos\ x\ +\ (1 + sin^2x) f'(x) = 0$ ને સંતોષે છે જ્યા $f(0) = 0$ .તો $f(\frac {\pi}{6})$ ની કિમત મેળવો. 
એક ચોરસ શ્રેણિકની કક્ષા $5$ એકમ છે કે જેથી ${a_{ij}} = 0\,\,\forall \,\,i + j\, = n + 1,\,a_{ij}\, \in \left\{ {0,1} \right\}\,\,\forall \,\,i,j$. અને જો દરેક હાર અને સ્તંભમાં માત્ર એકજ શૂન્યતર ઘટક હોય તો આવા શ્રેણિક ની સંખ્યા મેળવો.
જો $f(x)=\left\{\begin{array}{ll}x+a, & x \leq 0 \\ |x-4|, & x>0\end{array}\right.$ અને $g(x)=\left\{\begin{array}{ll}x+1 & x<0 \\ (x-4)^{2}+b, & x \geq 0\end{array}\right.$ એ  $R$ પર સતત હોય તો $(gof) (2)+( fog) (-2)$ ની કિમંત મેળવો.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&{ - 2}&1\\2&1&3\end{array}} \right]$ અને $B = \left[ {\begin{array}{*{20}{c}}2&1\\3&2\\1&1\end{array}} \right]$, તો ${(AB)^T} = $
જો $x = {y^{{x^{{y^{{x^{{y^{x = ....\infty }}}}}}}}}}$ , તો  $y'$ એ  $x=1$ આગળ મેળવો.