MCQ
વિકલ સમીકરણ $y\,dx + (x + {x^2}y)dy = 0$ નો ઉકેલ મેળવો.
  • A
    $\log y = cx$
  • $ - \frac{1}{{xy}} + \log y = c$
  • C
    $\frac{1}{{xy}} - \log y = c$
  • D
    $\frac{1}{{xy}} + \log y = c$

Answer

Correct option: B.
$ - \frac{1}{{xy}} + \log y = c$
b
(b) $ydx + xdy = - {x^2}ydy$ ==> $\frac{1}{{{{(xy)}^2}}}dxy = - \frac{{dy}}{y}$

Integrating both side we get

$ - \frac{1}{{xy}} = - \log y + c$ ==> $ - \frac{1}{{xy}} + \log y = c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દરેક  $x \in R,x \ne 0$ માટે જો  $y(x)$ એ વિકલનીય વિધેય છે કે જેથી  $x\int\limits_1^x {y\left( t \right)} dt = \left( {x + 1} \right)\int\limits_1^x {ty\left( t \right)} dt$ તો  $y(x)$ મેળવો.  (કે જ્યાં  $C$ સંકલનનો અચળાંક  છે)
પરવલયો $y ^{2}=2 x -1$ અને $y ^{2}=4 x -3$ વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ........છે.
સમીકરણ સહતિ  $x+y+z=\alpha$  ; $\alpha x+2 \alpha y+3 z=-1$  ;   $x+3 \alpha y+5 z=4$    સુસંગત થાય તેવી $\alpha$ ની કિંમતોની સંખ્યા ............ છે.
વ્રક $y = x\sin x$ અને $x - $ અક્ષ તથા $x = 0$ અને $x = 2\pi ,$ વચ્ચેના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.  
$\overrightarrow{x},\overrightarrow{y}$ અને $\overrightarrow{z}$ અને એવા વિષમતલીય સદિશો છે કે જેથી $\overrightarrow{a}=\overrightarrow{x}+\overrightarrow{y}+\overrightarrow{z}, \overrightarrow{b}=\overrightarrow{x}+ \overrightarrow{y}-\overrightarrow{z}, \overrightarrow{c}= \overrightarrow{x}-\overrightarrow{y}+\overrightarrow{z}$ અને $\overrightarrow{d}=4\overrightarrow{x}-3\overrightarrow{y}+5\overrightarrow{z}$ જો $\overrightarrow{d}=p\overrightarrow{a}+q\overrightarrow{b}+r\overrightarrow{c}$ હોય , તો $........ .$
$ f(x) = \cos [x], -\pi / 4 < x < \pi /4,$ નો વિસ્તાર $[x]$ એ મહત્તમ પૂર્ણાંક $ \leq x,$ બતાવે
જો સમીકરણ સંહતિ $2 x+y+z=5$  ;   $x-y+z=3$  ;  $x+y+a z=b$  નો ઉકેલગણ ખાલીગણ હોય તો  . . . 
$\cos {\rm{ }}\left( {{{\sin }^{ - 1}}\frac{5}{{13}}} \right) = $
જો $\int_{}^{} {(\sin 2x + \cos 2x)\;dx = \frac{1}{{\sqrt 2 }}\sin (2x - c) + a} $, તો $a$  અને $c$  ની કિમત મેળવો.
જો $f(x) = \int\limits_0^x {\frac{1}{{\sqrt {1 + {t^3}} }}\,} dt$ અને $h(x)$ એ $f(x)$ નું વ્યસ્ત વિધેય છે તો $\frac{{h''(x)}}{{{h^2}(x)}}$ મેળવો.