Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફ્લૂરેસ્કેન્ટ લેમ્પ ચોકમાં(નાનું ટ્રાન્સ્ફોર્મર) $0.025 \;\mathrm{ms} $ માં પ્રવાહ એકસમાન રીતે $0.25 \;\mathrm{A}$ થી ઘટીને $0\;\mathrm{A}$ થાય છે ત્યારે તે $100 \;\mathrm{V}$ નો રિવર્સ વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે.તો ચોકનું આત્મપ્રેરકત્વ($\mathrm{mH}$ માં) કેટલું હશે?
$4000$ પ્રાથમિક ગુચળાના આંટા ધરાવતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને $2300\,V$ ના પાવર સ્ત્રોત સાથે જોડતા તે $230\,V$ આઉટપુટ આપે છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુચળામાંથી $5\,A$ નો પ્રવાહ વહેતો હોય અને તેની કાર્યક્ષમતા $90\%$ હોય તો તેનો આઉટપુટ પ્રવાહ $A$ માં કેટલો હશે?
આકૃતિ $L-R$ સર્કીટ દર્શાવે છે. જ્યારે સ્વીય $S$ બંધ હોય ત્યારે અવરોધ $R_1, R_2$ અને $R_3$ માં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તથા તે $I_1, I_2$ અને $I_3$ અનુક્રમે છે.તો $t =0\; s \;\;I_1, I_2$ અને $I_3$ નાં મૂલ્યો
$50\,H$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $10\,Ω$ અવરોધ સાથે જોડીને $2\,V$ની બેટરી સાથે લગાવવામાં આવે છે.ઘણા સમય પછી બેટરી દૂર કરતાં, પ્રવાહ $1/e$ માં ભાગનો થતાં કેટલા ......$seconds$ નો સમય લાગે?
કોઈ $10\, m$ લાંબો સમક્ષિતિજ તાર કે જે ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ખેંચાયેલો હોય અને પૃથ્વીના $0.3\times 10^{-4}\,Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને કાટકોણે $5.0\, ms^{-1}$ ની ઝડપથી પતન કરે છે. પ્રેરિત $emf$ નું તત્ક્ષણિક મૂલ્ય કેટલું હશે.
$20$ આંટા અને $25\, cm^2$ લંબચોરસ કોઇલનો અવરોધ $100\;\Omega$ છે. જો કોઈલના સમતલને લંબ રહેલું ચુંબકીયક્ષેત્ર $1000 \,Tesla/sec$ ના દરથી બદલાય છે, તો કોઇલમાં કેટલો પ્રવાહ ($ampere$ માં) ઉત્પન્ન થાય?