Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
તાંબાની ડિસ્કની ત્રિજ્યા $0.1\,m$ છે તથા તે તેમાં કેન્દ્રથી $10$ $rev / s$ નાં વેગથી ભ્રમણ કરે છે તથા તેનું ભ્રમણ $0.1\,T$ જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ છે. તો તક્તીમાં પ્રેરીત થતું $emf$......... $volt$
આકૃતિમાં $R$ ત્રીજ્યાવાળું ક્ષેત્ર દર્શાવવામાં આવેંલ છે જેમાં એકસસમાન ચુંબકીય ક્ષેત્ર $B$ આવેલ છે. ચુંબકીય ક્ષેત્રમાં $\frac{d B}{d t}$. મુજબ વધારો થાય છે. તો $r$ અંતરે $r < R$ માટે પ્રેરીત વિદ્યુતક્ષેત્ર
$\frac{10}{\sqrt{\pi}}\,cm$ ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપને $0.5\,T$ મૂલ્યના સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ દરે ધટીને $0.5\,s$ માં શૂન્ય બને છે. તો $0.25\,s$ વખતે વર્તુળાકાર લૂપમાં પ્રેરિત થતું વીજચાલક બળ
$80 \%$ કાર્યક્ષમતા ઘરાવતા ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુંચળાનો પાવર $4 kw$ અને વોલ્ટેજ $100 V$ છે.જો ગૌણ ગુંચળાનો વોલ્ટેજ $200 V$ હોય તો પ્રાથમિક અને ગૌણ ગુંચળાનો પ્રવાહ અનુક્રમે કેટલો થાય?