Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચેનાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે $? $
$I. \text{PPLO}$ એ સૌથી નાનો કોષ છે.
$II$. આદિકોષકેન્દ્રી કોષ સુકોષકેન્દ્રી કરતાં નાનો હોય છે.
$ III$. આદિકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન ધીમું હોય છે
$ IV$. બધા જીવાણુ એકાકી અને વસાહતી સ્વરૂપ દર્શાવે છે.
$ V$. આદિકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજન ખૂબ ઝડપી છે.