Question
વિસ્તરણ કરો : $ (2x^2 + 1 )(2x^2 +7) $

Answer

$ 4x^4 + 16x^2 +7 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેમાં $AD = BC$ અને $\angle DAB = \angle CBA$ હોય તેવો ચતુષ્કોણ $\text{ABCD}$ છે. સાબિત કરો કે, $(i) \ BD = AC$
વિસ્તરણ કરો : $(2x + 3 ) ( 2x- 5)$
જો $x^{\frac{1}{16}}=64^{\frac{1}{32}}$ હોય, તો ની કિંમત શોધો.
$3 . \overline{5}$ નું $\frac{p}{q}$ સ્વરૂપ આપો.
જે બિંદુનો x-યામ ઋણ અને y-યામ ધન હોય તે બિંદુ કયા ચરણમાં હોય?
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. $(i)  \ 3$ 
નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણસ્વરૂપે દર્શાવો. $5y = 2$
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય $?$ કારણ સહિત ઉત્તર આપો.સંખ્યારેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા $m$ માટે $\sqrt{m}$ સ્વરૂપનું હોય છે.
13 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્રથી 12 સેમી અંતરે આવેલ જીવાની લંબાઈ શોધો.
$7$ સેમી ત્રિજ્યા ધરાવતા ગોળાનું ઘનફળ શોધો.