Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક માઈક્રોસ્કોપનો $Numerical$ $aperture$ $0.12$ છે અને વપરાતા પ્રકાશની તરંગલંબાઈ $600\,nm$ છે.તેના $Resolution$ ની $limit$ $..........\,\mu\,m$ ની નજીક હશે.
$P_1 $ અને $P_2$ બે પોલેરોઈડની દ્ગ અક્ષ એકબીજાને લંબ રહે તેમ મૂકેલા છે. $I_0$ વાળો અધ્રુવીભૂત પ્રકાશ $P_1 $ પર આપાત થાય છે. ત્રીજો પોલેરોઈડ $P_3 , P_1 $ અને $ P_2 $ ની વચ્ચે $P_1$ સાથે $45^o $ ના ખૂણે મૂકેલો છે. $P_2$ માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?
તારામાં હોઈડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જાતી $6563\;\mathring A$ રેખા $5\;\mathring A$ थી લાલ સ્થાનાંતરિત દેખાય છે તો આ તારો પૃથ્વી તરફ કેટલી ઝડપે નજીક આવે છે?
$32\,Wm ^{-2}$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા $3\,Wm ^{-2}$ હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... $^{\circ}$ છે.
બે સ્લિટના પ્રયોગમાં $400\,nm$ તરંગલંબાઈના પ્રકાશ માટે પડદા પર શલાકાની પહોળાઈ $2\,mm$ છે. $600\,nm$ તરંગ લંબાઈના પ્રકાશ માટે શલાકાની પહોળાઈ $..........\,mm$ થશે.