Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ માટેના ન્યૂમેરિકલ અપેચર (numerical aperature) નું મૂલ્ય $1.25$ છે.પ્રકાશની તરંગલંબાઈ $5000\,\mathop A\limits^o $ હોય તો બે બિંદુ વચ્ચેનું ન્યુનત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેમણે અલગ અલગ રીતે પારખી શકાય.....$\mu m$ (સ્પષ્ટ રીતે જોઇ શકાય) ?
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.6 \,mm$ છે. સ્લિટથી $80 \,cm$ અંતરે રહેલા પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. પ્રથમ અપ્રકાશિત શલાકા કોઈ એક સ્લિટની બરાબર વિરૂધ્ધ પડદા ઉપર રચાય છે. પ્રકાશની તરંગલંબાઈ ........... $nm$ છે.
યંગના પ્રયોગમાં, જયારે $ 600 nm $ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે અમુક વિસ્તારમાં $12$ શલાકા મળે છે. જયારે $400 nm$ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે તેટલા જ વિસ્તારમાં કેટલી શલાકા મળે?
બે સમાન કંપવિસ્તાર ધરાવતા સુસંબધ્દ્વ પ્રકાશના તરંગો એકબીજા સાથે નાનો ખૂણે $\alpha ( < < 1)$ બનાવે છે. તે પડદા પર લગભગ લંબ રીતે આપત થાય છે જો $\lambda $ આપત પ્રકાશની તરંગલંબાઈ હોય તો બે તરંગના વ્યતિકરણથી મળતી શલાકાની પહોળાઈ $\Delta x$ કેટલી હશે?
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં $500 \;\mathrm{nm}$ તરંગલંબાઈનો ઉપયોગ કરતાં પડદાના નાના ભાગમાં $15 $ શલાકા જોવા મળે છે.જ્યારે તેમાં $\lambda$ તરંગલંબાઈનો ઉપયોગ કરવામાં આવે ત્યારે $10$ શલાકા જોવા મળે તો $\lambda$ નું મૂલ્ય $\mathrm{nm}$ કેટલું હશે?
$I$ અને $4 I$ તીવ્રતા ધરાવતા બે સુસંબધ્ધ એકરંગી પ્રકાશ કિરણપુંજ ને એકબીજા ઉપર સંપાત કરવામાં આવે છે. પરિણામી કિરણપુંજ ની મહતમ અને ન્યૂનતમ શક્ય તીવ્રતાઓ વચ્ચ્યેનો તફાવત $x \mathrm{I}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . .થશે.