વજનરહિત અને ઘર્ષણરહિત ગરગડીમાંથી પસાર થઈને વજનહીન તાર સાથે ${m_1}$ અને ${m_2}$ (ઊભી) દળના બે બ્લોકને જોડેલા છે. જો તંત્રનો પ્રવેગ $\left( {\frac{g}{8}} \right)$ હોય, તો દળનો ગુણોત્તર કેટલો હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પથ્થરને $h$ ઊંચાઈ પરથી છોડવામાં આવે છે. તે ચોક્કસ વેગમાન $P$ થી જમીન સાથે અથડાય છે. જો તે જ પથ્થરને આ ઊંચાઈ કરતાં $100 \%$ વધુ ઊંચાઈએથી છોડવામાં આવે, તો જમીન સાથે અથડાય ત્યારે વેગમાનમાં થતો ફેરફાર ($\%$ માં) કેટલો હશે?
એક માણસ સ્પ્રિંગ પ્લેટફોર્મ પર ઊભો છે. તો સ્પ્રિંગકાંટા નું અવલોકન $60\, kg$ છે. જો તે માણસ પ્લેટફોર્મ પરથી બહાર તરફ કૂદે તો સ્પ્રિંગકાંટા નું અવલોકન ....
$m$ દળના કણ પર બળ ${F_1},\,{F_2},\,{F_3}$ લાગે છે.તેમાંથી બળ ${F_2}$ અને ${F_3}$ લંબ છે.ત્યારે કણ સ્થિર રહે છે.જો ${F_1}$ ને દૂર કરવામાં આવે,તો કણનો પ્રવેગ કેટલો થાય?
$0.05\,kg$ નાં બે બિલિયર્ડ બોલ વિરુદ્ધ દિશામાં $10\,ms^{-1}$ સાથે ગતિ કરતાં સંઘાત (અથડામણ) અનુભવે છે અને સમાન ઝડપ સાથે પાછા ફરે છે. જો સંપર્ક સમય $t =0.005\,s$ હોય તો એકબીજાને કારણે પ્રવર્તતું બળ $.......N$ હશે.