MCQ
વક્રો $4{x^2} + 9{y^2} = 72$ અને ${x^2} - {y^2} = 5$ એ $\left( {3,2} \right)$ આગળ $............$
  • A
    સ્પર્શે
  • એકબીજાને લંબ કાપે
  • C
    છેદે ${45^\circ}$
  • D
    ${60^\circ}$ એ છેદે

Answer

Correct option: B.
એકબીજાને લંબ કાપે
વક્ર $4x^2+9y^2=72$
$8x+18y\frac{dy}{dx}=0$
$\Rightarrow\frac{dy}{dx}=\frac{-4x}{9y}$
($3,2)$ આગળ ,$\frac{dy}{dx}=\frac{-4}{9}\cdot\frac{3}{2}=\frac{-2}{3}$
$m_1=\frac{-2}{3}$
$x^2-y^2=5$
$2x-2y\frac{2y}{ax}=0$
$\Rightarrow \frac{dy}{dx}=\frac{x}{y}$
$(3,2)$ આગળ ,$\frac{dy}{dx}=\frac{3}{2}=m_2$
$m_1m_2=\frac{-2}{3}\cdot\frac{3}{2}=-1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{{dy}}{{dx}} + \sin \left( {\frac{{x + y}}{2}} \right) = \sin \left( {\frac{{x - y}}{2}} \right)$ નો ઉકેલ મેળવો.
સદિશ $i - 2j + k$ નો સદિશ $4i - 4j + 7k$ પરનો પ્રક્ષેપ મેળવો.
એક રેખા $ X$ તથા $Y -$ અક્ષ બંનેની ધન દિશા સાથે $45^\circ $ માપનો ખૂણો બનાવે તો $Z-$ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો .............. $^\circ $ મેળવો.
$x+2 y \leq 2, x \geq 0, y \geq 0$ શરતોને આધીન $Z=3 x+2 y$ નું મહતમ કિમત .............. બિંદુ એ થાય.
જો બે બિંદુઓ $A, B$ ના સ્થાન સદિશો $\vec a \,\, + \,\,3\vec b \,$અને$\,\,\,\vec a \,\, - \,\,2\vec b $અને હોય, તો જે બિંદુ $AB$ નું $2: 5$ ગુણોત્તરમાં વિભાજન કરે તે બિંદુનો સ્થાન સદિશ મેળવો.
જો $f(x)$ = $\cos \left( {\pi \left( {\left| x \right| + 2\left[ x \right]} \right)} \right)$ જ્યા $[.]$ એ મહત્તમ પુર્ણાક વિધેય હોય તો  
જો$f(x)\begin{vmatrix}{c1}&{x}&{x^2}\\{x}&{x^2}&{1} \\{x^2}&{1}&x\end{vmatrix}$ હોય તો $f\left( {\sqrt[3]{3}} \right) = .........$
જો $y = {(x\ {\cot ^3}x)^{3/2}},$ તો${{dy} \over {dx}} = $
વક્ર $y = x^2 - 4$ નું ઉગમબિંદુથી ટૂંકામાં ટૂંકુ અંતર મેળવો.
ધારોકે $f$ એ એવું વિકલનીય વિધેય છે કે જેથી $x^2 f(x)-x=4 \int \limits_0^x t f(t) d t$, $f(1)=\frac{2}{3}$ તો $18 f(3)=.......$