$R$ : નીલહરિત લીલમાં રિબોઝોમ્સ $70\,\, s$ પ્રકારના છે.
કોલમ $X$ | કોલમ $Y$ |
$(1)$ લાક્ષણિક પ્રાણીકોષ | $(P)$ બહુકોષકેન્દ્રી |
$(2)$ યુગ્મનજ | $(Q)$ એકકોષકેન્દ્ર |
$(3)$ માનવ રક્તકણ | $(R)$ બે કોષકેન્દ્રથી બનતી રચના |
$(4)$ વનસ્પતિ ભ્રુણકોશ | $(S)$ કોષકેન્દ્રનો અભાવ |
કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | લીલ | $I$ | ગેરહાજર |
$Q$ | ફૂગ | $II$ | કાઈટીન |
$R$ | વનસ્પતિ | $III$ | સેલ્યુલોઝ, હેમીસેલ્યુલોઝ, પ્રોટીન, પેકિટન |
$S$ | પ્રાણી | $IV$ | સેલ્યુલોઝ, ગેલેકટન્સ, મેનોઝ, $CaCO _3$ |