કોલમ $-I$ |
કોલમ $-II$ |
$(a)$ પ્રવાહી ભક્ષણ |
$(1)$ પ્રાણીકોષ |
$(b)$ લાયસોઝોમ્સ |
$(2)$ કોષદિવાલ |
$(c)$ અંતઃકોષરસજાળ |
$(3)$ એસિડીક $PH$ |
$(d)$ તારાકેન્દ્ર |
$(4)$ રીબોઝોમ્સ |
|
$(5)$ પ્રવાહી ખોરાક |
$Q -$ કારણ : ક્રિસ્ટી ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો ધરાવે છે.
$R$ : કોષીય શ્વસનની ક્રૅબ્સ ચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણની ક્રિયાનું સ્થાન કણાભસૂત્રમાં છે.